________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૫૪૮
બાહ્યાવધિ કહેલું છે તો આ વ્યવચ્છેદ પર એવા પાસંતિ ઉપાદાનથી શું થાય ?
—
ઉત્તર-૫૪૮ સાચું છે, સમયપરિભાષિતા બાહ્યાવધિત્વ અહીં નથી પરંતુ લોકરૂઢ અવધિ પ્રકાશિત ક્ષેત્ર મધ્યવર્તિત્વમાત્ર અહીં પણ છે. એટલે તેના વ્યવચ્છેદ માટે પાસંતિ નું અહીં ઉપાદાન છે.
પ્રશ્ન-૫૪૯
-
· નરકાદિઓ અવધિના અબાહ્ય હોય છે એનો શું અર્થ ?
ઉત્તર-૫૪૯ – એ નિયતાવધિવાળા છે એમને નિયમા અવિધ હોય જ છે.
૨૭૧
પણ આ અસંતતદિક્કાવધિ અબાહ્યાવધિ જ નથી કેમકે તેને પૂર્વે
-
પ્રશ્ન-૫૫૦
ઉત્તર-૫૫૦ – શું એઓ દેશથી જોવે છે કે સર્વથી એવા સંશયને દૂરકરવા માટે પશ્યતિ વસ્તુ સર્વતઃ એ વાક્ય શેષ છે.
તો પાસંતિ નો શું અર્થ છે ?
-
પ્રશ્ન-૫૫૧ – જો એમ હોય તો, તે સંશય છેદવા માટે સર્વતઃ એનુંઅભિધાન જ કરો અત્યંતર શા માટે ગ્રહણ કર્યું છે ?
-
ઉત્તર-૫૫૧ જોકે સર્વથી ગ્રહણથી નારકાદીઓનું દેશ દર્શન નિરાકરીને સંશય નિરસ્ત થાય છે અભ્યન્તરા ગવાહ્યાઃ એનાથી નિયમા અવધિવાળા નારક-દેવ-તીર્થંકરો છે, બીજા તિર્યંચ-મનુષ્યો ભજનાએ-અવધિયુક્ત કે રહિત હોય છે, એવું કહેલું જાણવું. કારણ કે સર્વગ્રહણથી સર્વદેશદર્શન વિષય જ સંદેહ દૂર થાય છે. એમને નિયતાવધિત્વ હોતું નથી. એટલે તે બતાવવા અવધેરવાહ્યા મવત્તિ એ વચન છે. ત્યાં મવપ્રત્યયો ના લેવાનામ્ તત્ત્વાર્થ ૧/૨૨ના વચનથી, અને તીર્દિ નાળેર્દિ સમા તિત્વયા ખાવ હોંતિ નિહવાલે એ વચનથી નાકર-દેવ-તીર્થંકરોને નિયતાવધિત્વ સિદ્ધ જ છે.
-
પ્રશ્ન-૫૫૨
ઉત્તર-૫૫૨ – ભવપ્રત્યયાદિ વચનથી નિયમા નારકાદિને અવધિ સિદ્ધ થાય છે. પણ એ જણાતું નથી કે એમને ભવના ક્ષય સુધી હોય કે કેટલો કાળ થઈને એ પડે છે ? તેથી હિસ્સ વાહિરા હોંતિ ગા.૭૬૬ એનાથી કાળ નિયમ કરાય છે. સર્વકાળ એમને અધિ હોય છે વચમાં પડતું નથી.
તો એનાથી શું ?
પ્રશ્ન-૫૫૩ જો એમ હોય તો તીર્થંકરોનું સર્વકાળ અવસ્થાયિત્વ અવધિનું વિરુદ્ધ થાય છે, કેમકે કેવલની ઉત્પત્તિમાં તેનો અભાવ થઈ જાય છે ?