________________
૩૬૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આ સંબંધમાં બીજા આચાર્યોની માન્યતા :- આગળ ૧૩૮પમી ગાથામાં અનુયોગ નિયોગ-ભાષા વગેરે પ્રકારથી અનુયોગનો વિભાગ કહેવાશે. ત્યારે આ અનુયોગ વગેરે સાંભળવાને અધિકારી કોણ છે ? તે જાણવા સંગ્રહગાથામાં દ્વારવિધિ પહેલાં વ્યાખ્યાનવિધિ કહેલી છે. વળી ‘
નિવય' (ગા. ૧૩૫૦)માં અનુયોગ પહેલાં અને દ્વારવિધિ પછી વ્યાખ્યાનવિધિ બતાવવા દ્વારા જણાવે છે કે અનુયોગાદિનો વિભાગ કરવાના અવસરે દ્વારવિધિ પહેલાં જે અનુયોગ કહેલ છે તે અહીં અંતમાં કહેલ છે તે જ જાણવો. જેમકે ૧૩૫૦મી ગાથામાં દ્વારવિધિ - તે પછી પ્રવચનના એકાર્થિક દ્વારની વ્યાખ્યા કરતાં ‘અજુગોપનિયો' (ગા. ૧૩૮૫) દ્વારા અનુયોગ કહ્યો. પછી “ી વં' (ગા. ૧૪૩૫) દ્વારા વ્યાખ્યાનવિધિ - પછી “ઉદ્દેશ વિદેશ' ગાથાથી દ્વારવિધિ કહ્યો અને પછી સૂત્રાનુયોગ કહ્યો એ રીતે ક્રમ છે. અહીંની જેમ સંગ્રહગાથામાં પણ જો દ્વારવિધિ પહેલા વ્યાખ્યાનવિધિ કહેલ હોત તો, કોઈને એમ શંકા થાત કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ દ્વારવિધિ અને ત્યારબાદ કહેલ સૂત્રાનુયોગ એ બંને એક સમજી શકાય તેમ છે. પરંતુ પ્રવચનના સમાનાર્થ નામોની વ્યાખ્યાના અવસરે અનુયોગ-નિયોગ શબ્દોથી જે અનુયોગ કહ્યો છે તે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગથી જુદો છે કે સમાન છે ? પણ, જ્યારે સંગ્રહગાથામાં અનુયોગ જોડે જ વિધિ કહેવાય, ત્યારે એમ નિશ્ચય થાય છે કે ગા. ૧૩૮૫ના અંતે કહેલ અનુયોગ નિમિત્તે દ્વારવિધિ કહેલ છે તે અને સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ બંને એક જ છે.
હવે, ‘fઝળપવયા' ગાથાની વ્યાખ્યા જણાવે છે.
પ્રશ્ન-૭૧૧ – આ જિનપ્રવચનોત્પત્તિ શું છે? તેનાં કેટલા નામ છે ? તે પ્રવચનનો અભિધાનવિભાગ કયો છે?
ઉત્તર-૭૧૧– જિનપ્રવચન શ્રુત કહેવાય છે. તેની ઉત્પત્તિ પ્રત્યે બસ કરી સૂત્ત જયંતિ IMદરા નિri (ગા.૧૧૧૯)માં જિન-ગણધરોથી પૂર્વે કહેલી જ છે. તેના એકાર્થિક નામો ત્રણ જ છે પ્રવચન-સૂત્ર-અર્થ. એ ત્રણેના પ્રત્યેકના ૫-૫ નામ છે.
સૂત્રશબ્દના અર્થ:
૨. સિત ક્ષતિ યા મર્થન નિ વિધિના રૂતિ સૂત્રમ્ | જેથી અર્થ સિંચે એટલે ખરે તેથી તે વ્યુત્પત્તિથી સૂત્ર.
૨. સૂવતિ, સુર્વાતિ વાડથતિ નિ વિધિના રૂતિ સૂત્રમ્ ! નિરૂક્તિની વિધિથી અર્થોને જણાવે સૂવે તે સૂત્ર.