________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૬૭ માર્ગણા છે. ક્ષેત્રથી-જીવાજીવદ્રવ્યો પ્રત્યેક સમસ્ત લોકમાં અવગાઢ છે. કાળથી અનાદિઅનંતા છે. ભાવતઃ અનંતપર્યાયોવાળા છે વગેરે માર્ગણાઓ સ્વમતિથી કરવી.
(૩) દ્રવ્યાનુયો - ખડીના ચૂર્ણથી બનેલા ચોકથી અક્ષર-પદાદિક લખીને જે અનુયોગ કરાય તે દ્રવ્યાનુયોગ ભંગકવિચારણાદિમાં જે અક્ષથી કરાય છે, અથવા હાથની આંગળી આદિ દ્રવ્યથી કોઈક બતાવવા દ્વારા જે અનુયોગ કરાય તે પણ દ્રવ્યાનુયોગ.
(૪) કલ્ચરનુયો :- ઘણા અલોવડે ભંગચારણાદિ માટે જે અનુયોગ કરાય તે द्रव्यैरनुयोग।
(૫) બૅડનુયોગ :- (૬) દ્રષ્યનુયોગ :- એક અધિકરણ એક કાંબળમાંથી બનેલા નિષઘાદિ રૂપ કલ્પદ્રવ્ય ઉપર બેઠેલો જયારે અનુયોગ કરે ત્યારે ત્રેડનુયોr: એમ બહુવચનમાં બહુ કામળીઓથી બનેલા આસન પર બેસીને જ્યારે અનુયોગ કરાય ત્યારે દ્રવ્યેષ્યનુયોn:
(૧-૨) ક્ષેત્ર-ક્ષેત્રામનુયોગ :- જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર તે ક્ષેત્રાનુયોગ છે. કારણ કે તે જંબૂદ્વીપરૂપ એક ક્ષેત્રના વ્યાખ્યાનરૂપ ક્ષેત્રસ્યાનુયોગ છે. દ્વીપ-સાગર-પ્રજ્ઞપ્તિ-ઘણાં ક્ષેત્રોના વ્યાખ્યાનરૂપ અનુયોગ હોવાથી ત્યાં ક્ષેત્રાગામનુયો: !
(૩-૪) ક્ષેત્રે ક્ષેત્રનુયોગ :- જંબૂદ્વીપ પ્રમાણ પત્ય કરીને વારંવાર ભરવા-કાઢવાના ક્રમથી જ્યારે બધાય સૂક્ષ્મબાદર પૃથ્વીકાયિક જીવો મપાય ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશસંખ્યા જેટલા જંબૂદ્વીપ પ્રમાણ પ્રસ્થો થાય છે. એ જંબૂદ્વીપરૂપ ક્ષેત્રથી અનુયોગ કહેવાય. અને ઘણા દીપપ્રમાણ પ્રસ્થક કરીને વારંવાર ભરવા-ખાલી કરવાના ક્રમે સમસ્ત પૃથ્વીકાયિક જીવો મપાતા અસંખ્ય લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ બહુદ્વીપના જેટલા પ્રસ્થો થાય છે. આ અસંખ્યય પહેલાં કરતાં લઘુતર જાણવું. આ બહુતીપરૂપ ક્ષેત્રોથી અનુયોગ કહેવાય છે.
(૫-૬) ક્ષેત્રે-ક્ષેત્રેપુ મનુયા - તિર્યશ્લોકક્ષેત્રમાં જે અનુયોગ કરવો તે. અથવા જે ગ્રામ-નગરાદિમાં કે વ્યાખ્યાન સંભાદિ ક્ષેત્રમાં રહેલો અનુયોગકર્તા અનુયોગ કરે છે તે ક્ષેત્રેડનુયો: I જે અઢીદ્વીપ-સમુદ્રમાં રહેલ ક્ષેત્રોમાં કે સાડા પચ્ચીસ દેશો રૂપી આર્યક્ષેત્રોમાં અનુયગો કરે છે. ક્ષેત્રેગ્વનુયો: !
(૧-૨) નિચ-નાનાં મનુયોગ :- કમળપત્રને ભેદવાના અથવા જીર્ણવસ્ત્ર ફાડવાના દષ્ટાંતો વડે સમયની પ્રરૂપણા કરવી તે કાળનો અનુયોગ કહેવાય છે. સમયને આગળ કરીને સર્વકાળની પ્રરૂપણા કરવી તે કાળોનો અનુયોગ કહેવાય છે.
(૩-૪) નૈન વાર્તાનુયોગ :- વૈક્રિય શરીરવાળા બાદર પર્યાપ્તવાયુકાયિકો અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હરાય એવી જે પ્રરૂપણા તે કાળથી અનુયોગ. એ પ્રમાણે કોટ્યાચાર્ય ટીકામાં વિવરણ છે. અન્યત્ર અનુયોગદ્વારાદિમાં વૈક્રિય શરીરી વાયુઓ