________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) સ્થાપનાનુયોગ :- સ્થાપનાથી અનુયોગ સ્થાપનાનુયોગ અથવા અનુયોગ કરતાં આચાર્યાદિ જે કાષ્ટાદિમાં સ્થપાય તે. અથવા જે અહીં અનુયોગ કરનાર આચાર્યાદિની તદાકારવાળા લેપ્યકર્માદિમાં યોગ્ય સ્થાપના કરાય તે. અથવા સ્થાપનાનો અનુરૂપઅનુકુળયોગ-સંબંધ.
૩૬૬
(૩) દ્રવ્યાનુયોગ :- દ્રવ્યનું વ્યાખ્યાન તે, દ્રવ્યાનુયોગ, નિષદ્યાદિ અધિકરણભૂત દ્રવ્યઉપર રહેલાનો અનુકૂળ સંબંધ તે અનુયોગ, અથવા કરણભૂત દ્રવ્યથી અનુકૂળ સંબંધ તે અનુયોગ. અથવા દ્રવ્યહેતુથી-શિષ્યદ્રવ્ય પ્રતિબોધનાદિ નિમિત્ત અનુયોગ અથવા દ્રવ્ય વસ્ત્રાદિનો લાલરંગાદિ પર્યાય સાથે અનુરૂપ યોગ. એ રીતે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ જાણવો. દ્રવ્યાણાં દ્રવ્યેષુ ઇત્યાદિ.
(૪) ક્ષેત્રાનુયોગ :- દ્રવ્યની જેમ યથાસંભવ કહેવો એમ (૫) કાળ, (૬) વચન, (૭) ભાવ વિષે પણ જાણવો. ફક્ત ત્યાં કાલાદિ શબ્દ કહેવા.
—
· દ્રવ્યના ભેદ કેટલા છે ? એનો અનુયોગ કેવો છે ?
પ્રશ્ન-૭૧૨
ઉત્તર-૭૧૨ – દ્રવ્યોનો અનુયોગ દ્રવ્યભેદથી ૨ પ્રકારનો છે. (૧) જીવદ્રવ્યનો (૨) અજીવદ્રવ્યનો. એકેક જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યમાં દ્રવ્યાદિ ચાર ભેદો છે. ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળથી, ૪. ભાવથી અનુયોગ. (ગ્રં.૧૩૦૦૦)
દ્રવ્યસ્યાનુયોગ :- દ્રવ્યથી-દ્રવ્યતઃ જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રતઃ તે જીવદ્રવ્ય સંખ્યાતીત પ્રદેશાવગાઢ છે, કાળતઃ જીવ અનાદિ-અનંત હોય છે, ભાવતઃ જ્ઞાનાદિ અનંતા તેના અગુરૂલઘુપર્યાયો છે. અજીવદ્રવ્ય-દ્રવ્યતઃ એક પરમાણુ દ્રવ્ય છે, ક્ષેત્રતઃ એક પ્રદેશાવગાઢ છે, કાળતઃ જઘન્યસ્થિતિ ૧ સમય મધ્યમ સ્થિતિ ૨ વગેરે સમયો, ઉત્કૃષ્ટસ્થિતિ-અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ, ભાવતઃ વર્ણગંધાદિરૂપ અનંતા પર્યાયો છે, વમથ્રેડપિ વાત્ત્વમ્ द्वादाविति ।
-
(२) द्रव्याणामनुयोग :- આ અનુયોગ વિચારાય ત્યારે પ્રજ્ઞાપનામાં બતાવ્યા પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યોનાં પર્યાયો જાણવા. તો મ્-વિજ્ઞાળ મંતે ! પન્નવા પન્નત્તા ? । गोमा ! दुविहा पत्ता, तं जहा जीवपज्जवा य अजीवपज्जवा य । जीवापज्जवा णं મતે । જિ સંàન્ના, અસંàન્ના, મળતા ? । ગોયમા ! નો સંàન્ના, નો અસંàન્ના, અનંતા । વં અનીવપન્નવા વિ અનંતા । ત્યાં પણ દ્રવ્યોના અનુયોગપક્ષમાં પણ સ્વસ્થાન ભેદથી અનેક માર્ગણાઓ જાણવી. ત્યાં દ્રવ્યતઃ અનંતા જીવદ્રવ્યો, અનંતા અજીવદ્રવ્યો એમ જીવાજીવદ્રવ્યોની દ્રવ્યતઃ ચિંતા સ્વસ્થાને માર્ગણા છે. ક્ષેત્ર-કાળ-ભાવતઃ ચિંતા પરસ્થાને