________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭૯
અચક્ષુદર્શનની નહિ કારણ કે તે જાતિના ભેદ તરીકે પરોક્ષાર્થ ગ્રાહક છે. તેથી મન:પર્યાયજ્ઞાનીની પ્રત્યક્ષજ્ઞાનતાનો વિરોધ આવે છે ?
ઉત્તર-૫૬૫ – જો મન:પર્યાયજ્ઞાન લક્ષણ જ્ઞાન પ્રત્યક્ષાર્થ ગ્રાહક હોવાથી પ્રત્યક્ષ છે. અને ચક્ષુદર્શનરૂપ દર્શન પરોક્ષ અર્થ ગ્રાહક હોવાથી પ્રત્યક્ષ નથી. તો તે મન:પર્યાયજ્ઞાનીની પ્રત્યક્ષજ્ઞાનીતામાં શું વિરોધ આવે કોઈ નહિ. બંને ભિન્ન વિષયવાળા છે. જેમકે, અવધિજ્ઞાની ચક્ષુદર્શન-અચક્ષુદર્શન. કારણકે અધિજ્ઞાનીનો ચક્ષુ-અચક્ષુ દર્શન દ્વારા પરોક્ષ અર્થને જોતા પ્રત્યક્ષજ્ઞાનિતાનો કોઈ વિરોધ આવતો નથી તેમ અહીં પણ છે. તેથી મન:પર્યાયજ્ઞાની પોતાના જ્ઞાનથી મનોદ્રવ્યપર્યાયોને જાણે છે. માનસ અચક્ષુદર્શનથી જોવે છે.
મતાંતરો
(૧) કેટલાક માને છે – મનઃપર્યાયજ્ઞાની અવધિદર્શનથી દેખે છે અને મનઃપર્યાયથી જાણે છે, એ બરાબર નથી. મનઃપર્યાયજ્ઞાનીને અવધિદર્શન આગમમાં જણાવ્યું નથી. જે કારણથી મન:પર્યાયજ્ઞાની અવધિજ્ઞાન-દર્શનવાળો અવશ્યમેવ હોવો જોઈએ એવું નથી. કારણ કે અવધિ વિનાપણ મતિ-શ્રુત-મન:પર્યાય એ ત્રણે જ્ઞાન આગમમાં જણાવેલા છે. ‘‘મળપખ્તવનાળતન્દ્રીયા ખં મને ! નીવા જિ નાળી, અન્નાળી ? । ગોયમા ! નાળી, નો અન્નાળી । अत्थेगइया तिनाणी, अत्थेगइया - चउनाणी । जे तिनाणी ते आभिणिबोहियसुय-मणपज्जवनाणी, ને વડનાળી તે આભિળિવોહિય-સુર્ય-ઓફ્રિ-મળપખ્તવનાળી' એમ, મન:પર્યાયજ્ઞાનીને અવધિનો નિયમ નથી તો અવધિદર્શનથી એ જોવે છે કે કઈ રીતે ઘટે ?
પ્રશ્ન-૫૬૬
-
- જેમ અવધિનું દર્શન છે તેમ મનઃપર્યાયનું પણ તે હશે એટલે તે તેનાથી દેખે છે, એવું માનો શું વાંધો છે ?
ઉત્તર-૫૬૬ ચાર પ્રકારના ચક્ષુઆદિ દર્શનથી અન્ય પાંચમું દર્શન શાસ્ત્રમાં કહ્યું જ નથી કે જેનાથી જોવે છે એવું ઘટશે. આગમમાં કહ્યું છે - તથાષ-વિષે ખં અંતે ! સળે પળત્તે ? / ગોયમા ! રવિદે, તું નહીં નવવુવંસને, અત્તવવુવંસળે, મોદિ હંસળે, વાવંતળે તેથી પાંચમા મન:પર્યાયદર્શનને કહેલું ન હોવાથી તેનાથી પતિ એ પણ ઘટતું નથી.
-
પ્રશ્ન-૫૬૭ – જેમ વિભંગદર્શન અવધિદર્શન જ કહેવાય છે તેમ મનઃપર્યાયદર્શન પણ અવધિદર્શન એવી સંજ્ઞા માન્ય થશે, અર્થાત્-ચક્ષુઆદિ દર્શન ૪ થી અધિક ન કહેલું છતા જેમ અવધિદર્શનમાં વિભંગદર્શન અંતર્ભૂત દેખાય છે તેમ મનઃપર્યાય દર્શન પણ થશે તેથી મન:પર્યાયજ્ઞાની પત્તિ એ ઘટી શકશે ?