________________
૨૯૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નથી જ. સ્વામિ વિના પુસ્તકાદિમાં લખેલ શ્રુતમાં ઉપયોગ ન જ હોય. ઉપયોગ વિના ભાવશ્રુત સર્વથા ન હોય, સ્વામિ અનાશ્રિત શ્રત ક્યાંય પણ છે? એવું પ્રતિપાદન કરનાર પણ મહાસાહસિક છે માટે તેમની માન્યતા નકામી છે.
શ્રુતના એક અર્થવાળા પર્યાય નામો:
શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન ઉપદેશ, પ્રરૂપણા અને આગમ એ સૂત્રના એક અર્થવાળા પર્યાય નામો છે. એ નામોનો અર્થ પહેલાં સંક્ષેપથી બતાવ્યો છે. એ પ્રમાણે શ્રુતનો નામાદિ ન્યાસ થયો.
સ્કંધના નામાદિ નિક્ષેપાઓ
દ્રવ્ય સ્કંધ
આગમથી
નોઆગમથી
જ્ઞશરીર દ્રવ્ય સ્કંધ
સ્કંધ પદમાં અનુપયોગવાળો વક્તા
ભવ્ય શરીર દ્રવ્ય સ્કંધ
વ્યતિરિક દ્રવ્ય સ્કંધ
કૃત્ન અકૃત્ન અનેક દ્રવ્ય સ્કંધ
સચિત્ત
અચિત્ત
મિશ્ર
(૧) મનુષ્ય, પોપટ વગેરે બે થી માંડીને હાથી-ઘોડા-રથ
દ્વિપદ સચિત્ત સ્કંધ અનંતાણુ પર્વતના તલવાર-ભાલા વગેરે (૨) કેરી, દાડમ વગેરે અપદ સ્કંધો તે અચિત્ત સમૂહરૂપ સેનાનો ભાગ
સચિત્ત સ્કંધ સ્કંધ છે. તે મિશ્રદ્રવ્ય સ્કંધ. (૩) ગાય-ભેંસાદિ ચતુષ્પદ
સચિત્ત સ્કંધ