________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૦૯ સૂત્રાનુગમ અને નિયુક્તિ અનુગમ, નિયુક્તિ અનુગમ ૩ પ્રકારે છે - નિક્ષેપ, ઉપોદઘાત, સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ તથા “ને લિંતં નિવસ્વેનિત્તિમપુરા ? | નિવધેવ નિત્તમજુ છે અણુ , વવવમા ય” એ પણ કહેવાશે - અર્થાત્ અહીં જ પૂર્વે આવશ્યક સામાયિકાદિ પદોના નામ સ્થાપનાદિ નિક્ષેપદ્વારથી જે વ્યાખ્યાન કર્યું તેનાથી નિક્ષેપ નિર્યુક્તિઅનુગમ અનુગત જાણવો અને સૂત્રાલાપકોનાં નિક્ષેપ પ્રસ્તાવમાં ફરી કહેવાશે એ પ્રમાણે આ નિક્ષેપ પણ નિક્ષેપ નિયુક્તિ તરીકે અનુગમથી પ્રરૂપણા કરતાં કહેવાશે, તો અહીં વ્યાખ્યાન નથી, પરંતુ નિરુક્તિમાં જ છે એમ શા માટે કહેવાય છે?
ઉત્તર-૬૧૬ – સાચી વાત છે, આ પણ પ્રસ્તુત નિક્ષેપરૂપ નિર્યુક્તિ છે. પરંતુ આ નિક્ષેપમાત્રના નામ-સ્થાપનાદિ નિક્ષેપ સ્વરૂપના નિરૂપણ માટે જ છે. વિશેષાર્થના નહિ નિરુક્તિમાં તો “સમ્મિિ મમોહો તો દિ સદ્ભાવવંસ વોદિ (ગા. ર૭૮૪) થી શબ્દાર્યાદિ વિચાર કરાશે. અથવા આ લારમાં સામાયિકનો નામાદિ નિક્ષેપમાત્ર કહેવાય છે. તેના અર્થની નિરૂપણામાત્ર નિક્ષેપ નિર્યુક્તિમાં બતાવાશે નિરુક્તિનો શબ્દગત વિચાર ઉપોદુઘાત નિરુક્તિમાં નિરુક્તિદ્વારમાં (ગા.૨૭૮૪) માં શબ્દાર્થ વિચાર કરાશે સૂત્રસ્પર્શમાં તો સૂત્રગત વિચાર-સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સૂત્રાલાપકથી આવેલા સામાયિક અર્થનો વિચાર કરાય છે. સામાયિક નામનો નહિ. એ રીતે વિષયવિભાગથી અવસ્થાન કરવાથી બધું વ્યવસ્થિત છે.
(૨) સૂત્રાલાપનિષ્પન્ન - રે િમત્તે ! સામાફિયં આદિ સૂત્રપદોનો જે નામ-સ્થાપનાદિરૂપે ન્યાસ, તે સૂત્રાલાપકનિક્ષેપ કહેવાય છે તે અહીં પ્રાપ્તાવસર જ છે. સૂત્રાલાપકો અત્યારે નિક્ષેપ કરાતા નથી. કારણ અત્યારે સૂત્ર જ પ્રાપ્ત નથી. એટલે સૂત્રાલાપકોના નિક્ષેપમાં અહીં કોઈ અવસર નથી.
પ્રશ્ન-૬૧૭ – અહીં પ્રાપ્ત અવસરપણ જો એ સૂત્રાલાપકનિક્ષેપનો નથી કરતા તો અહીં શા માટે કહો છો ભૂત્રીના વિનિક્ષેપશ એમ નિક્ષેપના ત્રીજા ભેદ તરીકે શા માટે અહીં નિર્દેશ છે. અનુગમમાં પણ કેમ કહેવાય નહિ?
ઉત્તર-૬૧૭– સાચું છે, પરંતુ ઘનિષ્પનાદિ નિક્ષેપ સાથે નિક્ષેપમાત્રની સમાનતાથી એ ફક્ત અહીં દર્શાવાય જ છે, નિર્દેશ નથી કરાતો, એમ કરવામાં ગ્રંથગૌરવનો ભય છે. (૩) અનુગમ:- (૧) નિયુક્તિ અનુગમ (૨) સૂત્રાનુગમ એમ બે પ્રકારનો અનુગમ છે. તેમાં, નિયુક્તિ ૩ પ્રકારે છે.