________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૬૮૪ – સાચું છે અહીં વ્યાખ્યાનથી તે ભવ જ ભવ કહેવાય છે એટલે કે તદ્ભવસિદ્ધિકા.
૩૪૮
પ્રશ્ન-૬૮૫ – કષાય એટલે શું ?
ઉત્તર-૬૮૫ – ‘કષાય' શબ્દની વ્યાખ્યાઓ :
. ઋષન્તિ પરસ્પર હિંસન્તિ પ્રાળિનોઽસ્મિન્નિતિ જં જર્મ, મવો વા | કષ શબ્દ હિંસાથે - જેમાં પ્રાણીઓ પરસ્પર એકબીજાને હણે તે ક-સંસાર.
૨. ઋષ્યને શરીર-માનસલુ વતક્ષેત્કૃષ્યને પ્રાળિનોઽસ્ક્રિન્નિતિ ષ ર્મ, મવ। શારીરિકમાનસિક લાખો દુ:ખોથી જેમાં જીવ ઘસડાય તે સંસાર.
રૂ. યસ્માત્ જં ર્મ, મવો વા ઞયો નામો યેમાં તે હ્રષાયાઃ । જેનાથી કર્મ અથવા ભવનો આય-લાભ થાય તે કષાયો.
૪. ઋષમાયયન્તિ યત, અત: ઋષાયાઃ ષં ગમયન્તિ । કષ-સંસાર જેનાથી આવે તે કષાય. ૬. બાય ૩વાવાન હેતુ: કૃત્યનનાં યસ્માત્ ષસ્યાડડયા હેતવસ્તુન હ્રષાયાઃ । આય = ઉપાદાનહેતુ સંસાર કે કર્મના હેતુ હોવાથી તે કષાય છે.
(૨) દેશિવતિના આવરણ :
બીજા દેશવિરતિ ગુણના આવા૨ક હોવાથી બીજા અપ્રત્યાખ્યાન કષાયો એમના ઉદયે ભવ્યો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે પણ દેશવિરતિ પ્રાપ્ત ન કરે. તે દેશવિરતિ ગુણના ઘાતક છે. જે કારણથી આ બીજા કષાયના ઉદયથી જીવ સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાન ન પામે તેથી તે કષાયો અપ્રત્યાખ્યાની કહેવાય છે. એમાં અકાર સર્વ નિષેધ અર્થમાં છે. ભવ્યાત્માને સમ્યગ્દર્શનનો લાભ થાય છે, એ વાક્ય શેષ છે. અને વિરતાવિરતિ શબ્દથી શ્રાવકપણું ન મળે એ વાત સંલક્ષિત છે.
(૩) પ્રત્યાખ્યાન યાને સર્વવિરતિના આવરણ :
ત્રીજા સર્વવિરતિગુણના આવારક ત્રીજા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયે ભવ્યો દેશવિરતિ પ્રાપ્ત કરે પણ સર્વવિરતિ ગુણના ઘાતક હોવાથી સર્વવિરતિ પ્રાપ્ત ન કરે.
પ્રશ્ન-૬૮૬ – પ્રત્યાખ્યાનનું આવરણ સત્ નું છે અસત્ નું ?
ઉત્તર-૬૮૬ – એકાંતે અસનું આવરણ સંભવતું નથી. ખરવિષાણનો પણ તે આવરણ માનવાનો પ્રસંગ આવી જાય. અને સત્તું પણ નહિ અભવ્યોને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાય