________________
૩૧0
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૧) વાસ (૧) નિક્ષેપ
નિર્યુક્તિ
(૨) ઉપોદ્દાત (૨) ઉપોદ્ધાતુ
નિર્યુક્તિ
(૩) સૂત્રવ્યાખ્યાન (૩) સૂત્રોલાપક
ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાલ-પુરુષ-કારણ-પ્રત્યય-લક્ષણ-નય-સમવતાર-અનુમત (૧) ઉદ્દેશ (૨) નિર્દેશ
સામાન્ય-વિશિષ્ટ એવા શાસ્ત્ર-નામના ઓઘ-નામ નિષ્પન્ન નિક્ષેપમાં જે અભિધાન કહ્યું છે તે ઉદ્દેશ-નિર્દેશ છે. જેમકે સામાન્ય શાસ્ત્રના ઓઘ નિષ્પન્ન નિક્ષેપમાં જે અધ્યયન કહ્યું તે ઉદ્દેશ કહેવાય છે અને નામનિક્ષેપમાં વિશિષ્ટ નામનું જે સામાયિક એવું નામ કહ્યું તે નિર્દેશ કહેવાય છે.
પ્રશ્ન-૬૧૮ – આવશ્યકનું પ્રથમાધ્યયન સામાયિક છે તેના ૪ અનુયોગ દ્વારો છે વગેરે દ્વારા દ્વારનિર્દેશાદિ પ્રક્રણમાં જોકે ઓઘનિષ્પન્ન-નામનિષ્પન્ન-નિક્ષેપોનો સામાન્ય નામરૂપ ઉદ્દેશ અને વિશેષ નામરૂપ નિર્દેશ અનેકવાર કહ્યો જ છે તો અહીં ઉપોદ્દાત નિર્યુક્તિમાં તેને ફરી શા માટે કહો છો?
ઉત્તર-૬૧૮– ઉપોદ્ધાતમાં પ્રથમ બે દ્વાર ઉદ્દેશ-નિર્દેશનું જ દ્વારોપન્યાસાદિમાં શાસ્ત્રકારે અનાગત કાલમાં ગ્રહણ કર્યું છે. નહિ તો તે સામાન્ય-વિશેષનામરૂપ ઉદ્દેશ-નિર્દેશનું ત્યાં ગ્રહણ કર્યા વિના નિરાશ્રય એવા દ્વારોપન્યાસાદિ કાર્યો કઈ રીતે કરે ? અથવા તે દ્વારોપન્યાસાદિમાં સામાન્ય-વિશેષનામ રૂપ ઉદેશ-નિર્દેશ કરાયો છે. તે આપણે જાણીએ છીએ, અહીં ફક્ત અર્થાનુગમ અવસર-અર્થવ્યાખ્યાપ્રસ્તાવે તે બંનેનું ભેદથી વ્યાખ્યાન શરૂ કર્યું છે એટલે દોષ નથી.
અન્યતુ - પૂર્વ વિદિત ઉદ્દેશ-નિર્દેશનું પણ અહીં વિશેષ કહે છે – કે આ અધ્યયન ઉદ્દેશકબદ્ધ નથી કારણ કે અંગ-શ્રુતસ્કંધ અધ્યયન સભાસદ્ધાર સમવતારથી એ જણાવેલું જ છે. ભાવ:- નામ
વાને સમાસ . Èસુદ્દેમ ય મામ ય હો અઠ્ઠમો છે એમ આગળની ગાથામાં ૮ પ્રકારનો ઉદ્દેશ કહેવાશે. અને નિર્દેશ પણ ૮ પ્રકારનો કહેવાશે. ત્યાં આ સામાયિકાધ્યયન ખરેખર અધ્યયન ઉદ્દેશ હોય છે. ઉદ્દેશોદ્દેશ નથી થતો. ત્યાં એની વ્યાખ્યા થશે. આઠ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશ કહેવાથી તેમાં છઠું સમાસધાર આવ્યું એ દ્વારથી વિચારાતાં આ અધ્યયન ઉદેશરહિત છે એવું જાણાયું. એ અહીં ઉદ્દેશ-નિર્દેશ