________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૩ ઉત્તર-૪૫૪ – સાચું છે, પરંતુ સંતુલિત સામાન્ય શ્રુત-કેવલાક્ષર અપેક્ષાએ જ એનો અક્ષરાનંતભાગ કહ્યો છે વનિવબ્બામાં તિવિમેનો વિ અર્થાતું, “કેવલિ સિવાયના જીવોને ત્રિવિધ અક્ષરોનો અનંતમો ભાગ હોય છે” એવા અન્યતર વચનથી, નહિ તો જેમ કેવલી સંપૂર્ણ કેવલાક્ષરયુક્ત હોવાથી એનામાં ત્રણ પ્રકારનો અક્ષરાન્તભાગ પણ ન સંભવે, એટલે તેને છોડી દીધું એમ, સંપૂર્ણશ્રુતજ્ઞાની પણ સમસ્તશ્રુતાક્ષર યુક્ત હોવાથી અક્ષરાનંતભાગ ત્રણ પ્રકારનો પણ ન સંભવે એમ કરીને તેને પણ છોડ્યું હોત. પરંતુ એમ કર્યું નથી તેથી સંમિલિત સામાન્યક્ષરાપોક્ષાએ જ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને અક્ષરાનંતભાગ કહ્યો છે. સામાન્ય અક્ષરની વિવક્ષામાં કેવલાક્ષર અપેક્ષાએ શ્રુતજ્ઞાનાક્ષર સંપૂર્ણ છતાં અનંતભાગવર્તી ઘટે જ છે. કેમકે કેવલજ્ઞાનના સ્વપર્યાયોથી શ્રુતજ્ઞાન સ્વપર્યાયો અનંતભાગવર્તી છે. તે પરોક્ષવિષય હોવાથી અસ્પષ્ટ છે. અને જે સમુદિત સ્વ-પરપર્યાયાપેક્ષાએ શ્રુત-કેવલાક્ષર સમાન છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
કેટલાક તો પુખ સળંગહન્નો જોયur એ ગાથામાં (૪૯૮) ૨ પુનરક્ષરતામા કહે છે. એ અનેક દોષ યુક્ત છે. જિનભદ્રગણિક્ષમાશ્રમણપૂજ્યટીકામાં દેખાતું ન હોવાથી અમે અસંગત જ માનીએ છીએ. તે આ રીતે –ત ૩ માંતમામ નિવુધીડો એ રીતે પાછળની ગાથામાં અક્ષરાનંતભાગ જ પ્રકૃત છે, તો એ શબ્દથી અક્ષરલાભ ક્યાંથી આવ્યો ? શું આકાશમાંથી પડ્યો છે ? અને જો અહીં અક્ષરલાભ વ્યાખ્યાય તો ત્રિવજ્ઞાનં તિવિદગો વિ અહીં કેવલીનું વર્જન કેમ કર્યું. જેમ કૃતાક્ષરાશ્રયીને સંપૂર્ણ શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ અક્ષરલાભ મેળવે તેમ કેવલાક્ષરને લઈને કેવલીઓ પણ મેળવે જ છે. તો તેના વર્જનનું ફળ શું ? ક્ષમાશ્રમણપૂજ્ય થીણદ્ધિ ગાથામાં સ વ વિન નવોડનમા: એમ કહ્યું છે.
પ્રશ્ન-૪૫૫ – પણ આ પ્રક્રમમાં સામાન્ય અક્ષર ગ્રહણ નથી કરાયો પણ શ્રુતાક્ષર જ કરાયો છે ?
ઉત્તર-૪૫૫ – બરાબર નથી, કારણ કે, ચિરંતન બંને ટીકામાં સામાન્ય અક્ષરની જ વ્યાખ્યા છે. અને વિશેષથી અહીં શ્રતાક્ષર ગ્રહણકરતાં તસ્ય કૃતાક્ષરસ્થાનત્તમા : સર્વગીવાનાં નિત્યોદ્ધાટ: એવી વ્યાખ્યા થાય છે. એ ઘટતું નથી, કેમકે સંપૂર્ણશ્રુતજ્ઞાની અને તેથી અનંતભાગ હીનશ્રુતજ્ઞાનીનું શ્રુતાક્ષર અનંતભાગવત્ત્વ અસંગત થઈ જાય. અને બીજું
નિવMા એ સંબદ્ધ જ ન થાય. કેમકે, કેવલીને સર્વથા શ્રતાક્ષરનો સંભવ ન હોવાથી તેના વર્જનની અનર્થતાનો પ્રસંગ આવે. આ સંબંધમાં તત્ત્વ તુ તિ વી વહુશ્રુતા વિન્તિ.
(૨) વિમધ્ય અક્ષરાનંતભાગ - તેનાથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને અવશેષ એકેન્દ્રિય વચ્ચે રહેલા ષસ્થાનપતિત અનંતભાગાદિમાં રહેલાનો પ્રાયઃ વિમધ્યમાક્ષરનો અનંતભાગ