________________
૧૯૫
ગુજરાતી પ્રશ્નોત્તર
(૯) અNબહુવહાર મતિજ્ઞાનવાળા અલ્પક, શેષજ્ઞાનવાળા સિદ્ધ-કેવલી વગેરે જીવો અનંતગુણા હોય છે.
મતિજ્ઞાન પ્રતિપદ્યમાનકા-સહુ થી ઓછા, જઘન્યપદવર્તી પૂર્વપ્રતિપન્ના-અસંખ્યગુણા ઉત્કૃષ્ટ પદવર્તી-વિશેષાધિક હોય છે. અન્ય પ્રકારે અલ્પબદુત્વ જણાવે છે :
(૧) મતિજ્ઞાની-શેષજીવોના અનંતભાગે હોય છે.
(૨) શેષ જ્ઞાનરહિત મતિજ્ઞાન પામતાં થોડા હોય છે તેના કરતાં પૂર્વે પામેલા અસંખ્યાત ગુણા છે.
(૩) ઉભય અને શેષજ્ઞાનીઓ સાથે-મતિજ્ઞાનીનું અલ્પબદુત્વ જણાવે છે.
સર્વથી ઓછા મનઃ પર્યવજ્ઞાની હોય છે, તેનાથી અસંખ્યગુણા અવધિજ્ઞાની હોય છે, તેનાથી વધુ અધિક મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બંને સમાન હોય છે, તેનાથી અનંતગુણા કેવલજ્ઞાની હોય છે. ગતિભેદથી અલ્પબદુત્વ-મતિજ્ઞાની મનુષ્યો સર્વથી થોડા હોય છે, એનાથી નારકીઓ અસંખ્યાતગુણા હોય છે, એનાથી તિર્યંચો અસંખ્યાતગુણા હોય છે અને એનાથી દેવો અસંખ્યાતગુણા હોય છે.
૨. શ્રુતજ્ઞાન ___ पत्तेयमक्खराइं अक्खरसंजोग जत्तिया लोए । एवइया सुयनाणे पयडीओ होंति નાયબ્રા I૪૪૪
એક-એક અક્ષર અનેક ભેદવાળા છે. દા.ત. ૩માર સાનુનાસિક, નિરનુનાસિક એ બંને-દીર્ઘ દ્રસ્વ, ડુત, એ પણ પાછા ત્રણ પ્રકારના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત =૨૪૩૪૩=૧૮ ભેદ, એમ કાર આદિમાં પણ યથાસંભવ ભેદો કહેવાય છે. લોકમાં જેટલા અક્ષરસંયોગો ઘટ, પટ, વ્યાઘ, સ્ત્રી વગેરે છે. તે અનંત સંયોગો છે. ત્યાં પણ એકએક સંયોગ સ્વપર્યાય અપેક્ષાએ અનંતપર્યાયવાળો છે. એટલી શ્રુતજ્ઞાનમાં પ્રકૃતિઓ જાણવી. પ્રશ્ન-૪૧૩ – અક્ષરો તો સંખ્ય છે તો તેમના સંયોગો અનંત કઈ રીતે થાય?
ઉત્તર-૪૧૩ – કારણ કે સંખ્ય એવા પણ અક્ષરોનાં અભિધેય અનંત છે. પરસ્પર વિલક્ષણ પંચાસ્તિકાય ગત સ્કન્ધ-દેશ-પ્રદેશ-પરમાણુ-યણુકાદિરૂપ અભિધેય અનંત હોવાથી