________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૯૯
પ્રશ્ન-૪૧૯ – અકારાદિ વિષ્ણુ વગેરેની સંજ્ઞા જ છે એમ છતાં કેવલ સ્વરથી સંજ્ઞા છે તથા સંકેતવશ કેવલ વ્યંજનથી પણ એ સંજ્ઞા થશે તો પૂર્વગાથામાં ન વયવિ તૈર્દિવિ વંના સર૬ ૧૪૬રી એમ કઈ રીતે કહ્યું?
- ઉત્તર-૪૧૯ – સાચુ છે, ત્યાં આ અભિપ્રાય છે-કેવલ સ્વરો દ્વારા પણ ક્યાંક કોઈક સંજ્ઞા દેખાય છે, વ્યંજનો દ્વારા તો સર્વથા સ્વરરહિત એવી કોઈ સંજ્ઞા દેખાતી નથી. એ પ્રમાણે અક્ષર અને વર્ણ એ સામાન્ય વર્ણવાચક પર્યાયો છે. સ્વર-વ્યંજન એ બંને પ્રત્યેક વર્ણવિશેષવાચકો છે. ત્યાં રૂઢિવશ અક્ષરને વર્ણ કહ્યું તે ત્રણ પ્રકારના અક્ષરો હોય છેસંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લક્ઝક્ષર.
૧૮ લિપિઓ
૧૮ લિપિઓ - શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવેલી છે. હૃત્તિવી મૂતિવી નવલ્લી તદ रक्खसी य बोधव्वा । उड्डी जवणि तुरुक्की कीरी दविडी य सिंघवीया ॥१॥ मालविणी नडि नागरी लाडलिवी पारसी य बोधव्वा । तह अनिमित्ती य लिवी चाणक्की मूलदेवीय ॥२॥
હંસ લિપિ, ભૂત લિપિ, યક્ષી, રાક્ષસી, ઉઠ્ઠી લિપિ, યવની લિપિ, તુર્ક લિપિ, કીરી લિપિ, દ્રાવિડી લિપિ, માળવી લિપિ, નટી લિપિ, નાગરી લિપિ, લાટ લિપિ, પારસી લિપિ, અનિમિત્તિ લિપિ, ચાણક્ય લિપિ, મૂળદેવી લિપિ.
ત્રણ પ્રકારના અક્ષરો
સંજ્ઞાક્ષર :-(તે અઢાર લિપિના ભેદથી નિયત અક્ષરાકારરૂપ સંજ્ઞાક્ષર છે. તે લિપિભેદથી જ અનેક પ્રકારે છે. જેમકે, કોઈલિપીમાં અર્ધચંદ્રાકૃતિવાળો ટકાર, ઘટાકૃતિવાળો ઠકાર વગેરે.)
વ્યંજનાક્ષર :- દિપક વડે જેમ ઘડો પ્રગટ કરાય છે, તેમ જેના વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન અક્ષર = વ્યંજનાક્ષર, મકાર, હકાર વગેરે બોલાતો શબ્દ વ્યંજનાક્ષર કહેવાય છે, અર્થના અભિવ્યંજન કરનાર શબ્દો હોવાથી.
લધ્યક્ષર-અક્ષરનો લાભ તે લધ્યક્ષર-ઇન્દ્રિય-મનોનિમિત્ત શ્રતગ્રંથાનુસાર વિજ્ઞાનતે શ્રુતજ્ઞાનોપયોગ અને તેના આવરણનો ક્ષયોપશમ તે બંને લધ્યક્ષર છે.
પ્રશ્ન-૪૨૦ – દ્રવ્યશ્રુત શું છે અથવા ભાવકૃત શું છે?
ઉત્તર-૪૨૦ – સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર ભાવૠતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત કહેવાય છે. લબ્ધિ અક્ષર તે ભાવઠુત છે.