________________
૧૩૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
કહ્યા છે તે વિપરિત રીતે ન થઈ શકે. (૭) તથા પ્રથમ સમયે જે ગ્રહણ થાય છે તેને વિશેષરૂપ માનવાથી જે સામાન્ય છે તે પણ વિશેષરૂપ જ થાય. કેમકે, પ્રથમ સમયે સર્વવસ્તુ અવ્યક્ત સામાન્યરૂપે જ ગ્રહણ થાય છે. જો કે આ અર્થાવગ્રહના સમયમાં સામાન્ય જ ગ્રહણ થાય છે. (૮) અથવા અહીં પ્રથમ સમયે વિશેષ બુદ્ધિ માનો તો જે વસ્તુતઃ સામાન્ય છે તે તારા મતે વિશેષ થશે અને તે માનેલું વિશેષ તે સામાન્ય થશે. (૯) અથવા - સામાન્ય-વિશેષ બંને ઉભયરૂપ થશે. જેમકે, સામાન્ય ગ્રહણ કરે તે અવગ્રહ. આવી વ્યુત્પત્તિથી વસ્તુ સ્થિતિ પામેલું સામાન્ય જે સ્વરૂપે સામાન્ય છે તે તમારા કહેવા પ્રમાણે વિશેષ છે આમ, સામાન્ય એક જ હોવા છતાં ઉભયરૂપ થયું. અને જે તે વિશેષ માને છે તે વસ્તુ સ્થિતિથી સામાન્ય છે, એ રીતે વિશેષ પણ ઉભયરૂપ થાય છે. પ્રશ્ન-૨૬૬ – તો ભલેને એમ જ થાય શું વાંધો છે?
ઉત્તર-૨૬૬ – એ બધું બરાબર નથી. અર્થાવગ્રહના અવ્યક્તસામાન્યમાત્ર આલંબનને છોડીને જ અન્ય વિશેષરૂપ આલંબનને ઇચ્છો છો તેને માનવામાં ‘સામvi ૨ વિશે વા સામ” એમ જે આવી પડે છે તે બધું અયોગ્ય છે. આ ૨૭૦-૭૧-૭૨ ત્રણે ગાથામાં ઘણા દુષણો છે. તેમાંથી પૂર્વોક્ત કોઈ દુષણ કહ્યું તે પ્રસંગોપાત્ત છે. એટલે પુનરુક્તિની શંકા ન કરવી.
પ્રશ્ન-૨૬૭ – કેટલાક પ્રથમ આલોચના જ્ઞાન પછી અવગ્રહ એમ માને છે?મતિ હાત્નોનાજ્ઞાનું પ્રથમં નિર્વિવાન્ય વાતમૂવાતિવિજ્ઞાનમાં શુદ્ધવસ્તુનમ્ તો અમે પુછીએ છીએ કે તે આલોચનાજ્ઞાનમાં શું ગ્રહણ કરાય છે ?
ઉત્તર-૨૬ ૭ – પ્રતિપત્તાએ સામાન્ય અવ્યક્ત વસ્તુ ગ્રહણ કરી એમ જણાય છે. ત્યારબાદ અર્થાવગ્રહમાળે “તે જ ગ્રહણ કર્યું એમ અનુવર્તન થાય છે. પ્રશ્ન-૨૬૮- કેવું હોતે છતે? ઉત્તર-૨૬૮ – નિચ્છિન્ન, રૂપાદિથી ભિન્ન હોતે છતે. પ્રશ્ન-૨૬૯- ક્યા ઉલ્લેખથી ગ્રહણ કરેલું?
ઉત્તર-૨૬૯ – શબ્દવિશેષણથી વિશિષ્ટ ત્યારબાદ “સે નાનામાં રૂ પુરિસે પ્રવૃત્તિ સ સુળજ્ઞ' એ આલોચનાજ્ઞાનની અપેક્ષાએ લેવાય છે. તેણે સદ્ ઉત્ત' એ અર્થાવગ્રહની અપેક્ષાએ લેવાય છે. એ પ્રમાણે બધું વ્યવસ્થિત થઈ જાય છે. એના પછી તે આચાર્ય ! તમારે પણ કાંઈ બોલવા જેવું નથી. જો યુક્તિ અનુભવસિદ્ધ અર્થથી વિષયવિભાગ