________________
ગુજરાતી પ્રશ્નોત્તર
જીવપ્રદેશો સાથેના સંબંધથી એકસ્થાને એકઠા કરેલા હોવાથી, આમ તકશાસ્ત્રો અનુસરવા, જે જીવપ્રદેશો દ્વારા ભાષણ અભિપ્રાયાદિ સામગ્રી પરિણામ હોતે છતે વાદ્રવ્યસમૂહને ગ્રહણ કરે છે. તેથી ભાષક ભાષા બોલે છે. અપર્યાપ્તાવસ્થામાં અથવા ઇચ્છાદિના અભાવે અભાષક બોલતો નથી. માળો માષતે એનાથી જ ગતાર્થ હોવાથી માધ્યમાળેવ ભાષા, ન પૂર્વ નાપિ પશ્ચાત્ તિ જણાવવા માટે જ ભાષાનું ગ્રહણ છે.
પ્રશ્ન-૩૬૭ તે ત્રણપ્રકારના શરીર ક્યાં કે જેમાં રહેલા જીવપ્રદેશો દ્વારા વાદ્રવ્યો ગ્રહણ કરીને ભાષક બોલે છે ?
(૧) સત્યા
-
ઉત્તર-૩૬૭ – ઔદારિક-વૈક્રિય-આહારક આ ત્રણ શરીરોમાં રહેલા જીવપ્રદેશો દ્વારા જીવ ગ્રહણ કરે છે અને પુદ્ગલ સંહિતરૂપ ભાષાને છોડે છે, તે ભાષા સત્યા, સત્યામૃષા, મૃષા, અસત્યમૃષા ચાર પ્રકારની છે.
सद्भयो हिता
આરાધિકા યથાવસ્થિત વસ્તુપ્રત્યાયન ફળવાળી
સત્યાભાષા.
૧૭૩
-
-
(૨) મૃષા – તેનાથી વિપરિત સ્વરૂપવાળી મૃષાભાષા.
(૩) સત્યામૃષા – સત્યા-મૃષારૂપ ઉભય સ્વભાવવાળી.
(૪) અસત્યમૃષા ઉપરની ત્રણે ભાષાના લક્ષણમાં અંતર્ભૂત ન થતી, આમંત્રણઆજ્ઞાપનાદિ વિષય વ્યવહારમાં રહેલો ફક્ત શબ્દ જ હોય તે અસત્યામૃષા ભાષા. એમનો વિસ્તાર દશવૈકાલિક-નિર્યુકિત્યાદિ આગમમાંથી જાણવો. કારણકે અહીં તે વિષય અપ્રસ્તુત છે. અહીં ભાષાદ્રવ્ય ગ્રહણ-નિસર્ગ વિચાર જ પ્રસ્તુત છે.
-
પ્રશ્ન-૩૬૮ • ઔદારિકાદિ શરીરવાળો ભાષાગ્રહણ કરે છે અને મૂકે છે એમ કહ્યું તે મૂકાયેલી ભાષા કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે ?
ઉત્તર-૩૬૮ – આખા લોકને.
પ્રશ્ન-૩૬૯ – ૧૨ યોજન આગળથી આવતા શબ્દને દ્રવ્યો મંદ પરિણામવાળા હોવાથી સાંભળતો નથી તો શું આગળથી પણ શબ્દદ્રવ્યો આવે છે ? અને જે રીતે વિષયની અંદર નિરંતર તેની વાસના સામર્થ્ય છે એમ બહાર પણ છે કે નહિ ?
ઉત્તર-૩૬૯ – કેટલાંક શબ્દો આખા લોકમાં વ્યાપ્ત છે.