________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૦૩
પ્રશ્ન-૧૯૨ – સર્વત માત્મા, ન તુ માત્રવ્યાપી, અમૂર્તતાત, બાવાશવત્ | (એ લક્ષણથી આત્મા તો સર્વગત છે ને નહિ કે શરીર માત્ર વ્યાપી કારણ કે તે પણ અમૂર્ત હોવાથી આકાશની જેમ સર્વવ્યાપી જ છે ને?)
ઉત્તર-૧૯૨– એમ નથી, ભાવપ્રધાનત્વનો નિર્દેશન કરવામાં આવે તો કર્તુત્વાભાવાદિ દોષ આવે છે. જો આત્મા સર્વગત હોય તો ગોપાંગના આદિ પ્રતીત કર્તુત્વાદિ ધર્મો પણ ન ઘટે, જેમકે – સ્તંડાત્મા, સર્વ તત્વ નાશવત્ આદિ શબ્દથી અભોક્તા, અસંસારી, અજ્ઞ, ન સુખી, ન દુઃખી આત્મા વગેરે આવા બધા ધર્મો તેમાં કર્તુત્વ તરીકે સંગત ન થાય એટલે એ સર્વગત ન માની શકાય.
પ્રશ્ન-૧૯૩ – આત્મા નિષ્ક્રિય હોવાથી એમાં કવાદિનો અભાવ છે એ વાત સાંખ્યોને તો બાધા કરતી નથી એ લોકો તો કહે છે “મર્તા નિrોડમોડા ” વગેરે. તો અહીં શુ બાધ આવે છે?
ઉત્તર-૧૯૪ – ના, એ બરાબર નથી જો આત્મા નિષ્ક્રિય હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રાપ્ત થતી ભોસ્તૃત્વાદિ ક્રિયાઓમાં વિરોધ આવે, આ ભોગાદિ કરવાની ક્રિયા પ્રકૃતિની જ છે પુરુષની નથી. ત્યાં અરીસામાં થતા પ્રતિબિબોદયના ન્યાયથી જ ક્રિયાઓને જો તમે માનો તે પણ સંગત થતું નથી. કારણકે, પ્રકૃતિ અચેતન છે. “વૈતન્ય પુરુષ0 સ્વરૂપમ” એવા વનચથી અને અચેતન ભોગાદિક્રિયા માટે યોગ્ય બનતું નથી નહિતો આ વાત ઘટ વગેરેમાં પણ સંગત થઈ જતાં અતિવ્યાપ્ત થાય. આમ, આત્મા કર્તા સિદ્ધ થયો. એટલે કર્તુત્વાદિના અભાવના અભાવથી (કર્તુત્વ) આત્મા સર્વગત નથી એમ નથી પરંતુ સર્વ-અસર્વના ગ્રહણથી પણ એ સર્વગતત્વ સંગત થતું નથી – કેમકે- આત્મા સમગ્રત્રિભુવન ગત હોવાથી પ્રાપ્યકારી તરીકે તેના સ્વીકારથી, તેનાથી અતિરિક્ત-અભિન્ન એવું ભાવમન સર્વગત બની જવાથી સર્વઅર્થ ની પ્રાપ્તિથી સર્વગ્રહણની આપત્તિ આવશે. અને આ રીતે તો બધા જ સર્વજ્ઞ બની જશે. એટલે, ઉક્તન્યાયથી પ્રાપ્ત થયેલા પણ સર્વ અર્થોને કહેલા દોષના ભયથી ગ્રહણ નથી કરતો એમ કહેવાય તો સર્વાથગ્રહણનો પ્રસંગ થાય - પ્રીિત્વે રૂછીનું પિ ગન મા પ્રહોર્ મવમન: પ્રામાવિશેષા, માહ્યત્વેનેછર્થવત્ ! એટલે કે જેમ ભાવમન ઈષ્ટ અર્થોને અગ્રાહ્યપણું હોવાથી ગ્રહણ ન કરે તેમ તે ઈષ્ટ અર્થોને ગ્રાહ્યપણે પણ ગ્રહણ ન કરે કારણ કે, પ્રાપ્તપણે બંનેમાં સમાન છે.
પ્રશ્ન-૧૯૫– પ્રાપ્તવાવિશિષ્ટ હોવા છતાં ભાવમન કોઈક અર્થોને ગ્રહણ કરે છે કોઈને નથી કરતો એમ માનોને?