________________
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૧૯૯
દ્રવ્યમન તો વિષયદેશમાં જાય છે ને ?
ઉત્તર-૧૯૯ ના, કાયયોગની સહાયવાળા જીવે ગ્રહણ કરેલ ચિંતામાં પ્રવર્તક એવી મનોવર્ગણાના અંતઃપાતિ દ્રવ્યના સમૂહરૂપ જે દ્રવ્યમન છે તે પત્થરના ટુકડાની જેમ અચેતન હોવાથી સ્વયં વિજ્ઞાતા નથી દ્રવ્યમન: સ્વયં વિજ્ઞાતૃ ન મવતિ, અચેતનાત્ ૩પત્તશતવત્, એટલે મેરૂ વગેરે વિષય દેશમાં જઈને પણ તે બિચારૂં શું કરે ? ત્યાં ગયેલા પણ તેનાથી કાંઇ જાણી શકાતું નથી.
1
પ્રશ્ન-૨૦૦
જો કે દ્રવ્યમન સ્વયં કાંઇપણ જાણતું નથી છતાં પણ દ્રવ્યમનનો પ્રદિપાદિની જેમ કરણ ભાવ પ્રકાશિતવ્ય વસ્તુમાં છે તેથી કર્તા એવો જીવ કારણભૂત દ્રવ્યમનથી મેરૂઆદિક વસ્તુને જાણે છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે - દિપક-મણિચન્દ્ર-સૂર્ય વગેરેના પ્રભાવથી જેમ પદાર્થો જણાય છે તેમ બહાર નીકળેલા દ્રવ્યમન વડે વિષય દેશને પ્રાપ્ત કરીને જીવ પોતે વસ્તુને જાણે છે. (પ્રયોગ :- વૃદ્ધિનિતિન દ્રવ્યમનમા પ્રાપ્ય વિષય નાનાતિ નીવઃ, રળવાત, પ્રીપ-મળિ-ચન્દ્ર-સૂપ્રિમયા વ ા) એવું તમારૂં માનવાનું થશે ને ?
પ્રશ્ન-૨૦૧
નીકળતું નથી ?
—
ઉત્તર-૨૦૦ – કોણ ન માને કે અર્થ પરિચ્છેદ કરવામાં આત્માનું દ્રવ્યમન કારણ છે ? પરંતુ કરણ બે પ્રકારે હોય છે - શરીરગત અંતઃકરણ અને તેનાથી બહાર રહેલું બાહ્યકરણ. ત્યાં આ દ્રવ્યમન એ આત્માનું અંતઃકરણ જ છે. અને ચંદ્ર-સૂર્ય-મણિ-દિપક વગેરેની પ્રભા બાહ્યકરણ છે. કારણ કે એક દેશથી આખો સમુદાય ઓળખાય છે. શ૨ી૨માં ૨હેલા જીવથી મેરૂઆદિ વિષય જણાય છે જેમકે, સ્પર્શનેન્દ્રિયથી કમલનાલાદિ નો સ્પર્શ જણાય છે. પ્રયોગ :- યન્ત:રાં તેન શરીરસ્થિતેનૈવ વિષયં નીવો વૃદ્ઘતિ યથા સ્પર્શનેન, અન્ત:રણં ચ દ્રવ્યમન: । પ્રદિપ-મણિ-સૂર્ય-ચંદ્રપ્રભાદિક તો આત્માનું બાહ્યકરણ છે. એટલે તમે આપેલું દૃષ્ટાન્ત સાધનરહિત છે. અર્થાત્ સાધ્યની સિદ્ધિમાં તેનો ઉપન્યાસ બરાબર બેસતો નથી, એટલે કે, તમે આપેલ દૃષ્ટાંત યથાસ્થાને નથી.
તો પછી શરીરસ્થિત એવું તે દ્રવ્યમન પદ્મનાલ તન્તુ ન્યાયથી બહાર કેમ
૧૦૫
–
ઉત્તર-૨૦૧ એથી જ અંતઃકરણત્વ લક્ષણ હેતુથી જ દ્રવ્યમન સ્પર્શનની જેમ શરીરથી બહાર નીકળતું નથી પ્રયોગ :- યવન્ત:રળ ત∞રીરાજ્ વહિનં નિમંતિ યથા स्पर्शनम् ॥
-