________________
૭૯
ગુજરાતી પ્રશ્નોત્તર
એ પ્રમાણે “સોફંગિોવર્તી દોડુ સુર્થ” એ મૂળગાથાથી તત્ત્વથી શ્રોત્રેન્દ્રિયવિષય જ શ્રુતજ્ઞાન છે અને સર્વેન્દ્રિય વિષય મતિજ્ઞાન છે એમ મતિ-શ્રુતનો ભેદ બતાવ્યો, તેના બતાવવા ક્રમે “બુદ્ધિઠ્ઠિી ગાથા આવી અને તે દ્રવ્ય-ભાવ ઉભયશ્રુતરૂપ અભિધાયક તરીકે મતિ-શ્રુતના ભેદને બતાવનારી જણાવાઈ આ રીતે મતિ-શ્રુતનો ભેદ ઇન્દ્રિય વિભાગથી બતાવાયો.
વલ્ક-શુમ્બ(છાલ અને દોરડા)ના ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ
પ્રશ્ન-૧૪૨ – કેટલાક આચાર્યો માને છે મતિ (છાલ)સમાન છે તે જ જ્યારે શબ્દતયા સંદર્ભિત થાય છે અર્થાત્ તત્સનિત જ્યારે શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થયેલા શબ્દવાળી તે શ્રુત કહેવાય છે તે શુમ્બ (દોરડા) સમાન શ્રત છે એવો એમનો મત સારો છે?
ઉત્તર-૧૪૨ – ના, આ વલ્ક શુમ્બનું દષ્ટાંત તેઓ જે રીતે પ્રકૃત વિષયમાં જોડે છે તે સંગત નથી, નહિ તો અમારા દ્વારા કેહવાનારો આ મત પણ યુક્તિ સંગત થઈ જશે. મતિ પછી તરત જ શબ્દમાત્રના ભાવથી અર્થાત્ મતિ પછી માત્ર શબ્દ જ રહેવાથી ભાવશ્રુત જેવું કાંઈ રહેશે નહિ.
પ્રશ્ન-૧૪૩ – તો અમે કહેશું આ શબ્દ મતિ સહિત છે, એકલો નથી તો હવે ત્યાં ભાવશ્રુત બનશે ને?
ઉત્તર-૧૪૩– તમારી વાત બરાબર નથી, કારણકે ત્યાં સંકર દોષ થાય છે. અથવા તે બંનેમાં (મતિ-શ્રુતમાં) વિશેષ કાંઈ નહિ રહેવાથી જે મતિ તે જ મૃત એવું જ કાંઈક કહેવાનું રહેશે. ઉભય નહિ.
પ્રશ્ન-૧૪૪ – તો વિશેષનો અભાવ જ ભલે હોય શું જાય છે?
ઉત્તર-૧૪૪ – નહિ, પૂર્વોક્ત લક્ષણ – ‘હિ વ સુર્ય હો મર્ડ સર્જવવિખેયાઓ' માં બતાવેલા સ્વલક્ષણ-આવરણ ભેદથી એમાં વિશેષ તો બતાવેલો જ છે, લક્ષણભેદ –
મિનિવૃધ્યતે રૂતિ ગામિનિવયમ્ કૃત રૂતિ કૃતમ્, આવરણ ભેદ - આવારક = કર્મ તેમના ભેદથી મતિ-શ્રુતનો નિર્વિશેષભાવ બરાબર નથી. જો તે બંને એક થઈ જાય તો ઉક્ત બંને ભેદ રહે નહિ. - ઉક્ત વલ્ક-શુમ્બના દૃષ્ટાંતથી આ બંને નો ભેદ કલ્પો તે બરાબર નથી જેમકે વલ્ક સમાન ભાવઠુત હોવાથી તે કારણ છે, શુધ્ધ સમાન શબ્દલક્ષણ દ્રવ્યશ્રુત હોવાથી તે કાર્ય છે એમ તમારું માનવું છે. કારણકે, મતિ-શ્રુતના ભેદ કહેવાના સમયે ‘fä સુવિરેસે તિ'