________________
૩
ગુજરાતી પ્રશ્નોત્તર દ્રવ્યહૃત મતિથી અવિશેષ છે જે અમે પહેલાં સમર્થિત કર્યું છે તે યુક્તિસંગત છે દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનું લક્ષણ છે.
પ્રશ્ન-૧૦૫ – કઈ રીતે? શ્રતથી ઉત્પન્ન થતાં સંવિકલ્પવિવક્ષાજ્ઞાનકાર્યભૂત શબ્દરૂપ દ્રવ્યશ્રુત તરીકે જે અન્ય મતિપૂર્વક માને છે તે ભાવૠતથી ઉત્પન્ન થયેલું કઈ રીતે થાય?
ઉત્તર-૧૦૫ – કારણ કે બધા જ પૂર્વે વિચારીને પછી બોલે છે. જે ચિંતાજ્ઞાન છે તે શ્રુતાનુસાર હોવાથી ભાવઠુત છે, આમ, દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનો પ્રભાવ જણાય છે જે જેનાથી થાય છે તેનું કાર્ય, તે કાર્યભૂત દ્રવ્યૠતથી સ્વકારણભૂત ભાવશ્રુત જણાય છે એટલે તે તેનું (દ્રવ્યશ્રુત એ ભાવૠતનું) લક્ષણ કહ્યું છે.
જે રીતે મતિ-શ્રુતમાં કારણ-કાર્ય ભાવથી ભેદ છે તે રીતે પ્રત્યેકને સ્વસ્થાનમાં સમ્યકત્વ અને મિથ્યાત્વની અપેક્ષાએ પણ ભેદ છે. નંદિ સૂત્રમાં જણાવ્યું છે – “વસિયા मई मइनाणं मइअन्नाणं च विसेसिया मई सम्मदिट्ठिस्स मई मइनाणं, मिच्छादिट्ठिस्स मई मइ अन्नाणं, एवं अविसेसियं सुयं सुयनाणं सुयअन्नाणं च, विसेसियं सुयं सम्मदिहिस्स सुयं સુચનાનું, મિચ્છિિક્રસ સુર્ય સુચના” તિ ! એટલે સામાન્યથી મતિ તે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન. પણ વિશેષિત મતિ તે જ્યારે સમ્યક્ દષ્ટિની મતિ હોય ત્યારે મતિજ્ઞાન અને મિથ્યાષ્ટિની મતિ હોય ત્યારે મતિ અજ્ઞાન છે. એ રીતે શ્રુતમાં પણ સમજવું.
પ્રશ્ન-૧૦૬ – જેમ મતિ-શ્રુત દ્વારા સમ્યગ્દષ્ટિ ઘટાદિકને જાણે છે અને વ્યવહાર કરે છે. તેમ મિથ્યાષ્ટિ પણ કરે છે તો પણ તે મિથ્યાષ્ટિનું સર્વ અજ્ઞાન કેમ કહેવાય છે?
ઉત્તર-૧૦૬ – સદ્-અસદના અવિશેષથી મિથ્યાદષ્ટિ સંબંધિ વ્યવહાર માત્રથી જ્ઞાન પણ નિશ્ચયથી તો અજ્ઞાન જ કહેવાય છે. સત્ પણ અસત્ પણાથી અસત્ કહેવાય છે અને અસત્ પણ સત્ પણાથી સત્ કહેવાય છે. મિથ્યાદષ્ટિ ઘટમાં પટના સત્વ-પ્રમેયત્વ-મૂર્તવાદિ સામાન્ય ધર્મો તથા સ્તંભ રશ્મા-કમળઆદિ વ્યાવૃત્તિ ધર્મોને સત્ છતાં અસત્ત્વન સ્વીકારે છે સર્વપ્રારઈટ વાય' એવી અવધારણા અને એના દ્વારા વિદ્યમાન એવા પણ સત્ત્વપ્રમેયવાદિ પટાદિધર્મો નથી એમ માને છે. નહિ તો, સત્ત્વ-પ્રમેયત્વાદિ સામાન્ય ધર્મથી ઘટમાં પટાદિ પણ રહેલા છે અને તેમ છતાં “સર્વથા આ ઘટ છે” એવું માનવાની આપત્તિ આવે. ‘ઋવિદ્ પર વાય” ની અવધારણામાં તો અનેકાન્તવાદના સ્વીકારે સમ્યગ્દષ્ટિત્વનો પ્રસંગ થઈ જાય તથા પટ-પુટ-નટ-શકટાદિ રૂપને ઘટમાં અવિદ્યમાન છતાં સત્ત્વન સ્વીકારે છે. “સર્વપ્રરઈટોડર્યેવ" “સાચેવ પટ" એવી અવધારણા કરવામાં તો સ્યાદ્વાદના આશ્રયથી સમ્યગ્દષ્ટિતાની આપત્તિ આવે તેથી સદ્-અસત્ ના વિશેષાભાવે ઉન્મત્તની જેમ