________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૧૨૧ – ભાષાનો સંકલ્પ પ્રારંભ તે જ વિશેષ માત્ર છે તેથી ભાષાસંકલ્પ વિશેષમાત્રથી મતિને શ્રુત તરીકે માનવું બરાબર નથી. સ્વયં અવિશિષ્ટ એવા અંતર્નાનનો બાહ્યક્રિયા આરંભથી અત્યંત જાતિ ભેદ સ્વીકારવામાં દોડવું-કૂદવું-હાથ પછાડવો વગેરે બાહ્ય ક્રિયાના આમંત્યથી મતિ પણ આતંત્ય જ થાય. અને સ્વયં અનુપજાત વિશેષણવાળા જ્ઞાનોનો શબ્દપરિણતિના સંનિધાન માત્રથી જ જ્ઞાનાંતર થવાનો પ્રસંગ આવે અને અવધિઆદિમાં પણ તેવો જ પ્રસંગ આવે.
આ રીતે મૂળગાથાના પૂર્વાધને દોષિત કરવાનું કેટલાકે વિચાર્યું હવે તેના ઉત્તરાર્ધમાં દોષ બતાવે છે પૂર્વાર્ધમાં જેઓએ બુદ્ધિનો અર્થ મતિજ્ઞાન કર્યો છે એમના મતે ઉત્તરાર્ધમાં રહેલા રૂથરત્ન – શબ્દથી પણ મતિજ્ઞાન જ સમજવું કારણ શબ્દસહિત એવી મતિ દ્રવ્યભાવશ્રુત તરીકે કહેલી છે. તદિતર = મતિજ્ઞાનનો જ અહીં સંભવ છે તેથી તે વ્યાખ્યામાં દોષ આવે છે.
પ્રશ્ન-૧૨૨ – રૂતરત્ર પણ મતિજ્ઞાનમાં શ્રત હોય, જે ઉપલબ્ધિસમ બોલે છે એવું જે તેઓ કહે છે તે બરાબર નથી. કારણકે, જે મતિજ્ઞાન છે તે શ્રત કઈ રીતે થઈ શકે ? અને જો શ્રત છે તો મતિ કઈ રીતે થાય? એ કઈ રીતે ન થાય? એ બતાવે છે - મતિકૃતનું જે પોતાનું લક્ષણ છે, અને આવારક કર્મ છે તે બંનેને ભેદથી આગમમાં જણાવ્યા છે અને જો જે મતિજ્ઞાન છે તે જ શ્રુત છે કે જે શ્રત છે તે જ મતિ છે તો તે બંનેના લક્ષણ-આવરણભેદ પણ ન હોય તેનો શું જવાબ છે?
ઉત્તર-૧૨૨ – મતિ ભલેને દ્રવ્યશ્રુત બને તેનો અમે નિષેધ કરતા નથી, પરંતુ એને ભાવકૃત તમે જ કહો તો બતાવેલા ન્યાયથી વિરોધ છે. “ફ વુદ્ધિવિન્ટે મફસરૂપ માસનો સુ' ત્યાં જે શ્રુત શબ્દ છે તે જો દ્રવ્યઋતવાચી હોય તો અમને વિરોધ નથી કારણકે બુદ્ધિમતિ દષ્ટ-મતિના ઉપયોગ સહિત અર્થોને બોલનારની તે મતિ શબ્દલક્ષણ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યદ્ભુત છે. અને ન બોલનારને તો મતિજ્ઞાન છે આ રીતે મતિ-દ્રવ્યશ્રુતનો ભેદ કહેલો છે મતિ શ્રુત જ્ઞાનનાં વિરોધના પરિવાર માત્રથી આવી ઉપકલ્પના કરી નથી.
પ્રશ્ન-૧૨૩ - જો મતિના ઉપયોગમાં રહેલો કોઈ બોલે ત્યારે તે દ્રવ્યશ્રુતનું કારણ બનવાથી મતિ દ્રવ્યશ્રુત થાય અને એવું તો થશે નહિ?
ઉત્તર-૧૨૩ – ‘નો મસુત્યાતિ' જે અશ્રુતાનુસારી અક્ષરલાભ છે તેને મતિના ઉપયોગમાં વર્તમાન વક્તા બોલે છે એમાં કોઈ શંકા નથી. પણ જે શ્રુતાનુસારી અક્ષરલાભ છે તેને શ્રુતના ઉપયોગમાં વર્તમાન જ બોલે છે તેથી તે શબ્દનું કારણ મતિ નથી, કારણકે