________________
ત્રેવીસમું ]
અધ્યયન ૪: સમ્યકૃત્વ
માગે ત્યારે મિથ્યાલ એકદમ તા ખસી જવું જોઇએ. કૂતરા ખસીને ખૂણામાં તે ન જ ભરાય પણ શેરીમાં ગંધે નાશી જાય. હવે અહીં ખસી જાય તેનું નામ જ સમ્યક્ત્વ. જેમ કૂતરાં ખસી ગયા પછી તેને વિભાગ કરીને જે રીતે મારવા હેાય તે રીતે હાથી મારે. તેમ અહીં આ અનાદિને મિથ્યાત્વી હોય તો તે પ્રથમ મિથ્યાત્વને ખસેડી નાંખે. તે પછી વહેંચવાની વાત. તે ખસેડે તેનું નામ જ પ્રથમ ઔપમિક સમ્યક્ત્વ.
૨૯
હાથીની ગધે રહેશે. વાધના ઔપમિક
શત્રુના નાશ માટે ભેદનીતિની જરૂર
પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા એટલે પથ્થર નીચે આવેલેા હાથ. તે હાય તેા પ્રથમ હાથ કાઢવાની કેશિશ કરવી પડે. તે પછી જ પથ્થરની વ્યવસ્થા થાય. તેમ અહીં વ્ ઉપર પડેલ મિથ્યાત્વને પહાડ હાય તેા તે પહાડ નીચેથી ખસી જવું પડે. તેનું નામ જ ઔપનિક સમ્યક્ત્વ કહેવાય. એટલે પાટા બાંધીને પછી જ પથ્થરની વ્યવસ્થા કરાય. તેમ અહીં જે વળગેલું મિથ્યાત્વ હતું તેમાં ભેદનીતિ શરૂ કરે. જ્યાં માણસમાં સામર્થ્ય ઓછું હોય અને શત્રુને સામને કરવેા હોય તે ભેક્નીતિ સિવાય બીજો રસ્તો જ ન હેય. અર્થાત્ અધિક શિક્તવાળા શત્રુ ભેદિનતિ સિવાય નાશ પામી શકે જ નહિ. અહીં ઔપશમિક સમ્યક્ત્વવાળા મિથ્યાત્વનું જેર જોતા તેના ત્રણ ભેદા કરી નાંખે. શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. હવે તે ભેદો પાડ્યા પછી શત્રુના પક્ષને પણ પોતાના પક્ષમાં લેવો પડે. જેમ તીર્થંકર મહારાજા કર્મના શત્રુ છતાં પુણ્યરૂપી કને પક્ષમાં જ લે અને તેથી પુણ્યનાં જે કાર્યો તેને પાતાની જોડે મદદરૂપે રાખે. ગસકાય, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, લાંબું આયુષ્ય આદિ જે પુણ્યનાં કાર્યાં છેઃ તેને પક્ષમાં લઈને પાપના ખાંડા કાઢે. પછી પુણ્યને ખાંડે। કાઢવા માટે તા સમુદ્ધાતના આઠે સમય જ બસ છે. પછી પુન્યની તાકાત નથી કે તે ટકી શકે, અહીં પુણ્યના ખાંડા કાઢવા માટે ખુદ તીથ કર
અ