________________
પિસ્તાલીસમું અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૨૨૭ તેમાં વચ્ચે અંતરનદીઓ તથા વક્ષસ્કારે આઠ આઠ ભાગ પાડ્યા તેથી કુલ ૩૨ વિજ ગણાય. તેથી પણ મહાવિદેહમાં ૧૬૦ વિજય થાય તેથી તેમાં ૧૬૦ તીર્થકરો તથા પાંચ ભરત અને પાંચ ઍરવતમાં ભળી ૧૭૦ તીર્થક ઉત્કૃષ્ટથી થાય. કઈ પણ કાળ લઈએ અને વિવક્ષા લઈએ તે ૧૦૦થી વધારે ન હોય,
જઘન્યથી વર્તમાનકાળના ૨૦ તીર્થ કરે ઓછામાં ઓછી તીર્થ કરે કેટલા? ઓછામાં ઓછા તીર્થકરો વીસ હેય. કોઈ પણ કાળ એ ગયો નથી અને જશે પણ નહિ કે વીસથી ઓછા તીર્થંકર હોય. સીતા-સોદાના ઉત્તર-દક્ષિણમાં ચાર તેથી પ મહાવિદેહમાં કુલ ૨૦ તીર્થકરો થાય, આમાં ભરત અરવતનો હિસાબ જ નહિ કે? ના, એમ નહિ. પણ અહીં ભારતમાં ઉત્સર્પિણી તેમજ અવસંપિણમાં અમુક આરામાં જ તીર્થંકર હોય છે. બાકીના આરામાં હેતા નથી તેથી તે વખતે ન હોય
* .> વિહરમાનને અર્થે વિદ્યમાને કે - " એકેક તીર્થંકર પાસે ૮૪ તીર્થકરો લેવા જોઈએ એવું કેટલાક કહે છે પણ તેમાં તીર્થકાળ રહેતા નથી. તેથી કેવળાપણે સાધુપણે વિચરવું તેવું માનનારાઓનું માનવું છે... નથી પણ વિદ્યમાન હોય તે વિહરમાનને અર્થ કરે-પછી ચાહે તો જન્મ તરીકે કે ધસ્થપણે હોય પણ વિદ્યમાન શબ્દ લે તેથી ઉત્કૃષ્ટથી વર્તમાનમાં ૧૦ તીર્થકરે હોય અને બંધન્યથી ૨૦ હોય. અતીતકાળમાં અનંતા અને ભવિષ્યના અનંત, વર્તમાનમાં તે ૧૭૦ ઉતકૃષ્ટથી અને ૨૦ જાન્યથી હેય તેઓ એવો જ પડેહે વગાડે છે.
- ' ટીકાકારેનું નિરાગ્રહપણે કથન '' એક બાજુ આપણને શ્રદ્ધામાં હચમચાવશે અને બીજી બાજુ શ્રદ્ધા મનાવશે તે આમાં સાચું શું માનવું? ટીકાકાર નિષ્પક્ષપણે * જે વસ્તુ જે રૂપે તેમને માલુમ પડે તે પ્રમાણે જણાવે તેથી