________________
હે
સદ્ધમ પરીક્ષક
કરા હોય છતાં બધાને પાળવા પડે. ૨૩ વાળાએ જેમ પીરસેલી ચાળી ફેંકી દીધી હોય છતાં તેને સમજાવીને ખવરાવે. તેવાળા હાય કે ત્રણવાળા હોય છતાં પોષણ કરવું એ જ માતાની ભાવના હોય. જેઓ આત્મકલ્યાણુની ભાવના રાખે તે (તીર્થંકરી) તા દરેકના ઉધાર કરવાની ભાવનાવાળા હોય એ આત્મતત્ત્વ સમજવુ હોય તે સમજો, ન સમજો તો કંઇ નહિ” એવી રીત અખત્યાર કરવી તે મને ન પાલવે, એટલે. ખાળ, મધ્યમ કે વિચક્ષણમાંથી જે કાઈ હોય તે દરેકને ધમમાર્ગે જોડવા અને ધમ પમાડવા શાસ્ત્રકાર કટિબદ્ધ રહે છે, અને તેથી ત્રણે ચીજો રાખવી પડી.
ધર્મીએ કરવાની ત્રણ વસ્તુ
૧૭
જો તમા ધર્મી ઠરાવવા માંગતા હો તે ત્રણ વસ્તુ કરવાની જરૂર છે. સયોગી પ્રવ્રુત્તિ. શારીરિક પ્રવૃત્તિ અને આત્મીય પ્રવૃત્તિને સુધારા. કારણ શાસ્ત્રીય દષ્ટિએ વિચારીએ તો સયાગી પ્રવૃત્તિને સુધારો કેમ ન રહે? આત્માને સ્વભાવ કોપણ ત્રણ પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાના છે. જો આત્માને સંયોગની પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાના સ્વભાવ હોય તે ચારિત્ર માહનીય કર્મ માનવાનુ હત જ નહિં. ચારિત્રમાહનીય ક` શાને આધારે, શા રૂપે માનવુ ? કહેા કે પહેલવહેલાં સમ્યક્ત્વ એટલે શુદ્ધ શ્રદ્ધા. એટલે સ્પાય જેવા સંજોગો હોય, ઈંડી શકે કે ન છેડી શકે પણુ ધર્મને ધમ અને પાપને પાપ માનનારો થા ! સંયોગો ઉપર કાબૂ રાખવા. એટલે પાપમાં પ્રસંગવશાત્ પ્રવતવું થયું હોય તો પણ પાપને પાપ માન! તેમ મેાક્ષમાર્ગને અંગે શકાકારે શંકા કરી હતી કે જગતમાં એવુ કોઇ કામ નથી કરતું કે જે થયું કે નથી થયું. તેવુ કામ કરવા કોઇ તૈયાર થતું નથી. સ્ત્રીએ રાંધવા બેસે ત્યારે કાચુ, અ પકવ, કે પૂ` પાકું સમજે તે જ રાંધવા ખેસે. જેને સીઝયું ન સીઝયુ" કે કાચુ` રહેલની ખબર ન હોય તે રાંધવા ન એસે, તા પછી તમા અમને શી રીતે દોહા છે..? મેક્સ મેક્ષ ખેલે છે.