________________
૧૦૦
ડશક
[ વ્યાખ્યાન
* ને જ પિષવામાં સમજ્યા છે. જ્યાં જીવનને છેડો આવ્યો ત્યાં તે યમરાજા આવ્યો. અહિં ત્રણે પ્રકારના છ શરીરને છોડવાના છે. સંપૂર્ણ પુષ્યવાળા, અધકચરા કે પાપીઓ એ ત્રણે પ્રકારના છ યમરાજાની પાસે જાય છે. નરકમાં ગયેલા સમ્યગ્દષ્ટિએ તો ઝરે જ દેવલોકમાં ગયેલા જીવો પણ ઝૂરે છે કે અમે સાધુપણું ન લીધું. ત્યાગ ન કર્યો, અધ ભાટી ક્યા પેટે ગયેલી હોય તેને અફસોસ થાય. તેમ શ્રાવકોને દેવપણામાં જઈને પણ આસિસ થાય. અહિં મનુષ્યપણામાં કયરા સાટે કોહિનૂર લેવાનો છે. એટલે દેવગુરુ અને ધર્મની પરીક્ષા કરી શકે તે જ સાચા કોહિનૂરને પામી શકે. એ પરીક્ષા લિંગ, વર્તન અને તત્વારા કરે. પરીક્ષા સહાય તે રીતિએ કરે, પણ સર્વને આવવાનું સ્થાન તો એક જ ને ? કોઈ વ્યાખ્યાન સાંભળવા પાંચ ડગલાથી, કઈ સે ડબલ થી આવ્યા તે સર્વ સાંભળવાના આ વાત ખરી, પણ કેટલીક વખત ભરોસે ભૂ પીવડાવાય છે. એટલે આ બાહ્ય સંગિક સ્થિતિ કઈક વખત ભૂલમાં પાડે છે. આ હારની સ્થિતિ તત્વવાળી નથી. એને અસાર કહે છો તે પછી પ્રભુએ આવી નકામી વસ્તુ કહી કેમ ? વિહાર, લોચ, ગોચરી આદિ સર્વ વાનાં-હારને ત્યાગ જણવ્યો છે તે નકામે કહ્યો નથી, પણ તે કરનારા નકામા હોઈ શકે. તે માટે જણાવ્યું કેબાહ્ય સંયોગિક સ્થિતિ સુધારી લે !એટલે અંદરના ત્યાગ વિના આત્મપરિણતિ થયા વિના હારનો ત્યાગ, બીજાને ફાયદો નહિ કરે, તેવા વ્હારના ત્યાગથી સદ્ગતિ, અકામ નિજરો ભલે થાય, પણ સાચું રૂપ જે મેક્ષનું તે ન જ મળી શકે. કોચલી ઉતરવા માત્રથી સર્પઝેર વિનાને થતો નથી, તેમ બાહ્ય સંગિક સ્થિતિ સુધારવા માત્રથી ધર્મ નથી, જો કે ધર્મીઓએ તે એ પ્રમાણે વર્તવાનું જ છે. જે કોઈ છોડે છે તે વિચાર વિના તે ન જ છેડેને ? વિહાર, લોચ, ભૂમિશયન આદિ કાર્ય વિચાર્યા વિના ન જ બને. વાત ખરી, પણ