________________
1.
છેડશક
[ વ્યાખ્યાન
મેળવીએ છીએ તે મૂકીને જવાના છીએ એમાં મતભેદ નથી, છતાં જે મેળવવાનું તે મેલવાનું હોવા છતાં આપણે કેટલા લોભ વગરના છીએ ? સાડા ત્રણ હાથ જગ્યા, શેર અનાજ અને એક જોડ કપડાં જોઈએ, છતાં લોભ આખી દુનિયાને છે, કારણ કર્મના ઉદયને લીધે જીવને લેવાની જ ટેવ પડેલી છે, જેમ નાના બચ્ચાના હાથમાંથી જાગ્રત અવસ્થામાં આવેલી કોઈ પણ ચીજ ન લઈ શકે, પણ નિદ્રાવસ્થામાંથી તે ચીજ અગર કપડાં ઉતારો તો પણ લેવા દે, ધમાલ ન કરે, તેમ આ જીવની આંખ મીંચાય ત્યારે સર્વ છેડે, છતાં પોતે લોભને થોભાવી શકતો નથી. વળી લેવાની દષ્ટિ જ જ્યાં મુખ્ય હતી, તેના કરતાં દેવામાં કલ્યાણ, દીધું તેટલું કલ્યાણ આવી દષ્ટિ જણાં આવે ત્યારે મનુષ્યપણામાં આવવા લાયક. પયુંષણમાં મેઘકુમારના દષ્ટાન્તમાં સાંભળીએ છીએ કે મારા જીવનના ભોગે પણ હું એને જીવવા દઉં. અહિં પિતાના જીવનના ભોગે પણ બીજાને છવાડવાની ઈચ્છા થાય તો જ મનુષ્યપણું મળે એટલે હાથીને જીવ મનુષ્યપણે ચ. દાનના સ્વભાવવાળો હોય તે મનુષ્ય થાય, અહિં દાન દેવાવાળે કહોને? નહિ, ફરક છે. જેમ ગામમાં એક શેઠી છે. તે દાન દેવાને છે. ૨૫૦ ના કામ માટે પ્રથમ સેથી વાત કરે. છેવટે ૨૦૧ માં સે દે થયા ત્યારે શેઠ કહે કે પચાસ બચ્યા. અહિં બસને એક જે આયા તે એળે ગયાને ! દુનિયામાં કહે છે કેશેકીને વાવે તેથી મનુષ્યપણું ન આવે. અહિં તો દાનરૂચિ હોય. એટલે યોગ્ય પાત્ર, યોગ્ય સાધન છતાં ન દીધું. તેથી પરિગ્રહ ઉપરની મમતાને ત્યાગ કરવાનો વિચાર કરે, તે ફેણ કરે ? તો દાનસચિવાળે હેય તે જ. તે કષાયની મંદતાને લીધે. મનુષ્ય જીવન બાંધી શકો. તેમજ દાનરૂચિને અંગે મનુષ્ય જીવનના સાધન મેળવી શકો, પણ ઉપઘાત બંધ ન થાય તે, વસ્તુ મળેલી હોય પણ તેને ટકાવવાનું સાધન ન મળ્યું હોય તે નાશ જ થાય. હવે મનુષ્યજીવનના ઉપ