________________
દશમું !
સધર્મપરીક્ષક ઘાત કરનારા જે દુબેરનો આદિ છે તે ન હોવા જોઈએ, એટલે મધ્યમગુરુવા હેય તે જીવનના ઉપવાતોને દૂર કરી શકે. આવી ત્રણ વસ્તુઓ જેને પૂર્વભવમાં મળી હોય તે જ મનુષ્યપણું મેળવી સકે. આપણે પંચેન્દ્રિય મનુષ્યપણું પામી ઉત્તમ ફળ, જાતિ અને દેવગુરુ ધર્મની સામગ્રી પામવા છતાં દેધાદિ ઉપર કાબૂ રાખવે મુશ્કેલ છે તો પછી બીજા જીવોને મુશ્કેલી પડે તેમાં નવાઈ શી? આથી મનુષ્યપણું મેળવવું તે વગર ઈચ્છાએ, દુઃખને સહન કરવાથી નહિ મળવાનું, પણ ધાદિ ઉપર કાબૂ, દાનરૂચિ, મધ્યસ્થ વગેરે ગુણ હોય તો જ મળે તે આ મનુષ્ય પણાથી કચરા સાટે કોહીનૂર મેળવવા જેવું છે. જેમ એક જમા એવી કે રજવાડા છે, તેમાં માટી બહ ભરેલી છે, તેથી હુકમ કર્યો કે બહાર જાય તે એક મણ માટી લઈ જાય. આગળ જતાં બીજો દેશ એ છે કે કેવળ દરિયાને કીચડ, ત્યાં એમ રાખેલ છે કે અહિંથી જે કોઇ જેટલી માટી વહે તેટલા સોનાની ચિઠ્ઠી લખી દેવી. તેવામાં બે મુસાફરે નીકળ્યા. તેને હુકમ કર્યો કે આ માટી જે લઇને નાંખે તેને સોનું મળે છે. એક વિચાર કર્યો કે આગળ કદાચ તેના કરતાં વધુ કિંમતી ચીજ નહિ મળે ? એમ માની અર્ધી નાંખી, બીજાએ રાખી. તેને આગળ મને બીજે દેશ. તેને હુકમ થયું કે અહિંથી મટી લઈ જવાની મનાઈ છે. અહિં સોનું આપ્યું, લેનારા બે જણ થયા. ત્રીજે માટી નાંખીને સોનું લીધા વિના રહ્યો, તેમ અહિં કરાજાએ ચે કી બેસાડી છે કે દરેક જીવને શરીરની માટી બંધાવવી. કોઈ જીવ શરીર વિનાને છે જ નહિ. આવી કમ રાજાની એકી છે. અહિં ધર્મરાજાએ ચે કી રાખી છે કે જે પ્રમાણે જ્ઞરીરને કસે તેને પુણ્યની ચિઠ્ઠી લખી આપું. એટલે મહાત્માઓએ સર્વ શરીર કસવાની ચિઠ્ઠી લખાવી. ત્યારે દેશવિરતિશળ એ બધી કાયા કસવાની વાત લખાવી એટલે ધનમાલ સંભાળવા રેકાણા. ત્રીજા નંબરના માણસો તે શરીર