________________
- -ડશક
[ વ્યાખ્યાન
કરે તે જ ભાગ્યશાળી. આવી રીતનું હાર આચારાંગના પહેલા અધ્યયન પ્રથમ ઉદ્દેશ, પ્રથમ શ્રુતસ્કંધ અને પહેલા જ સૂત્રમાં જણાવે છે. હવે આપણી ચીજ હોય અને તે ખોવાઈ ગયેલી છે, પણ તે કોઇને જડેલી માલમ પડે તે પછી લીધા વિના ન જ રહીએ. માલમ ન પડે તે વાત જુદી, પણ મારી છે એમ માલમ પડી એટલે તે લેવાની જ. તેમ અહિં અગ્નિ જાણ્યા પછી તેના ઉપર કોઈ પગ નહિં જ મૂકે. કારણ તેનાથી બળવાનું જ છે માટે, તેમ અહિં સુધર્મ, સ્વામીજી કહે છે કે–જન્મમરણની ભીંતની વ્હાર જાઓ અને જુઓ તે બસ છે. જેમ જાણ્યા પછી અગ્નિ ઉપર પગ મૂક મુશ્કેલ છે તેમ અહિં જન્મતા પહેલાંની સ્થિતિ, મરણ પછીની સ્થિતિને જે જાણે તે તમે ધર્મ કર્યા વિના અને પાપથી દૂર ખસ્યા વિના રહે નહિ. અગ્નિ જાણ્યા પછી બીજે માણસ હાથ નાંખવા જાય તે પણ ખેંચી લે. તેમ પિતાને દાગીને પાછો મળતું હોય તે લેવા કેટલા ઉસુક બને છે ? અહિં જન્મમરણની દીવાલની હાર દષ્ટિ ગઈ એટલે પાપથી ડરવાના અને ધર્મ કરતા થશે. જે જોવાનું ન બને તે કંઈ ન થાય. જેમ કેદખાનાના કેદીઓ ભેગા બેસીને ખાય, ઉઠે, બેલે ચાલે તેના જેવું સમજવું. જે જન્મની કે મરણની ભીંતથી બહાર જુએ, તેને આત્મા કોઈ પ્રકારે પાપથી બંધાશે નહિં અને ધર્મનું આચરણ કર્યા વિના રહેશે નહિં. દુનિયામાં વિરાગ્યની વાતે બધા કરે છે. પણ એક જ વિરાગ્યને શબ્દ ગેખી રાખે તે વિરાગ્યની ખરી જડ સમજાય. જડ શી ? જવું. ક્યાં છે એટલે જ આગલા ભવમાં જવું છે એટલું નિશ્ચિત રાખે છે તે ખરેખર વિરાગ્યનું સ્થાન છે. જન્મમરણની ભીંતમાં કાણું રાખીને જોતાં શીખો, અને હું આવ્યું તે જવાને છું આ નિશ્ચય કરે તે તમે કેઈનિ દેવ, ગુરુ અને ધર્મને વળગ્યા સિવાય રહેશો નહિ, પણ તેમાં કેટલાક બાળબુદ્ધિવાળા, ઝિલાક મધ્યમ બુદ્ધિવાળા અને કેટલાક વિચક્ષણો હોય છે. બધા બાળકે કે બધા વિચક્ષણો હોતા નથી. જેમ માતાને ક–૧૩-૨૩ વર્ષના