________________
સદ્ધમપરીક્ષક
૬૧ બંધ જ નથી. કારણ કે પ્રગથી તે નિરવધે છે એટલે બંધ નથી. છતાં તમે ઈરિયાવહિયા કરવા કહે છે એટલે લાગેલા પાપનું આલોવવું. અહિં પાપ લાગવાનીજ ના પાડે છે તે પછી બંધ જ નથી તે આલોવવાનું કેમ? વાત ખરી, પણ તેમાં બે પ્રકારે છે. ભવાંતરે હિંસાના ફળો ભેગવવાં પડે એ સાંપરાયિક જે બંધ છે તે આ ઈરિયાસમિતિવાળાને થતું નથી, પરંતુ એક વાત જોડે જુદી. સમજાવે છે કે-ઈરિયાસમિતિવાળાને ઈરિયાવહિયા માત્રથી વિરાધના ચાલી જાય અને અર્થ શું ? ભવાંતરે ભેગવવો પડે તેવો બંધ નહિ પણ ઈરિયાવહિયા પડિઝમવાથી તે વિરાધનાના બંધને નાશ થાય. કેવળી હોય અને તેનાથી વિરાધના થઈ તે પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે ક્ષય કરે. આટલા માટે ઈરિયાવહિયા રાખી. હવે મૂળ વાત ઉપર આવીએ કે અઢારે પાપસ્થાનકોને પાપ તરીકે માનવા અને શ્રદ્ધા કરવી તે મને પ્રથમ ખીટે છે. આ ખટ
જ્યારે તમારો આત્મા આવે ત્યારે સમજજે કે પ્રથમ ખીરે આવ્યા. તેના બે પ્રકારે છે. કેટલાક એવી સ્થિતિના હોય છે કે મહાજને મારા માથા ઉપર પણ ખીંટી ભારી ખસે નહિ. એટલે શારીરિક, કૌટુમ્બિક આદિ સંયોગેના કારણે સિવાયના પાપસ્થાનકોથી નિવ. બીજો વર્ગ શરીર કે જીવનના ભોગે પણ સર્વથા હિંસાદિને ત્યાગ કરે. પહેલો પ્રકાર સગી છતાં શારીરિક, જ્યારે બીજે આત્મીય. તે વિતરાગ ને ક્ષીણમેહી બને જેનું હાય જેવા સંજોગોમાં રૂવાંટું ન ફરકે. પ્રથમ ખીટે પાંપસ્થાનકોને તે રૂપે માને. બીજે આર્થિક, શારીરિક સંજોગે છાડીને પાપ નહિ કરે. ત્રીજો ખીંટ શરીર કે જીવનના, ભોગે પણ ત્યાગ, અને એ મનથી પણ હિંસા ન જ કરે. આવી, રીતના ચાર ખીંટામાંથી ક્યાં ખીટે આપણે છીએ તે વિચારે. . ( બાહ્ય લિંગથી પરીક્ષા કરનાર બાળક કેમ?
અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચેકડી જે છે તે શા માટે? કહે કે દેશથી કે સર્વથી પાપને રોકવા માટે જ છે. જે બાળક છે