________________
આઠમું ]
સદ્ધમપરીક્ષક
હવે લાજે કે શરમે પ્રવૃત્તિ થતાં પાછો માર્ગે આવી જાય. પણ આ વિડંબકને તે અત્યારે ભાવશૂન્ય પ્રવૃત્તિ છે અને આગળ પણ ભાવ નહિ થાય. તેવા અભવ્ય સરખા વિડંબકો એટલે શાસનની વિડંબના કરનારાઓ પણ આ સંયોગિક સ્થિતિને ધારણ કરે છે. તેમને વળી તપસ્યા, વિહારાદિ કરવાનું કામ શું ? તે કાર્યવશ– એટલે જિનેશ્વર મહારાજ જે વખતે વિચરતા હોય તે વખતે દેવનું આવવું થાય તેવી અભવ્યાદિને એમ થાય કે આ કેક સમર્થ જીવ હશે ત્યારે જ દેવ આવે છે. આવું સમર્થપણું તે તે સાધુપણાના આચાર સિવાય ન જ મળે. આવી વાત દેવ પાસેથી પણ સાંભળે કે અમે સાધુ આચારથી દેવપણને પામ્યા છીએ. તેમજ ગામનમાં ૫ કહેવાય. પછી શંકાને સ્થાન ન જ રહે. આ ચારિત્ર દેવલેકનું કારણ છે એમ માની અભવ્ય અને દુરભા પણ સંયોગિક સ્થિતિને સુધારવા માગે. બાહ્ય સંગિક સ્થિતિના સુધારા ઉપર ધર્મના નિશ્ચય નથી એમ હરિભસૂરિજી કહે છે, શાથી નિયમ નથી? તો દુનિયામાં જેમ ધૂમ હેય ત્યાં અગ્નિ હોય પણ અમિ હોય ત્યાં ધૂમ હોય એ નિયમ નથી. જેમ લોઢાના ગેળામાં. આવી રીતે બાહ્ય સંગિક સ્થિતિ સુધરી હોય ત્યાં ધર્મ હેવાનો નિયમ નહિ, પણ ધર્મ જ્યાં હોય ત્યાં તે બહારની સંયેગિક સ્થિતિ સુધરેલી જ હેવ એમ બે નિશ્ચય કરવાના. ધમ હોય તેની જ બાહ્ય સ્થિતિ સુધરેલી હેય. જો આત્મા સુધરેલો ન હૈયા તે બાહ્ય સ્થિતિ સુધરેલી ન હોય. ગૃહિલિંગ કે અન્યલિંગે સિદ્ધ કાણ? જેને બહારના આચારની માન્યતા હોય તેની તીવ્ર ભાવના થઇ હોય. તે લેવાની તૈયારીમાં આકસ્મિક ભાવના વિચિત્ર થઇ હોય તો તે જ લિંગે સાધુ થઈ મોક્ષે જાય. અન્ય લિંગે સિદ્ધ પણ કેવળજ્ઞાન પછી બે ઘડી જ આયુષ્ય હોય તો. વધારે હોય તો સ્થાવરમાં આવી જ જાય. મરુદેવી માતાને જેમ કેવલણ ન થવું