________________
૮૨
વાડશક
[ વ્યાખ્યાન
અને આયુષ્ય પણુ તૂટયુ.. એટલે અતીય સિદ્ધ થયા. અન્યલિંગે સિદ્ધ થાય તે ભાવનાથી બન્યું છે. અહિં ત્યાગતી ભાવના સારી હતી માટે કેવલજ્ઞાન થાય. નકામા ત્યાગ'વાળાને કેવળજ્ઞાન થયેલું સાંભળ્યું છે જેને ત્યાગ નકામે લાગે તે મા'માં રહી શકતા નથી, પછી કેવળજ્ઞાન તે ઢાય જ કયાંથી ? હવે સયાગિક સ્થિતિ
સુધરે અને ભાવના ન પણ સુધરે તે ખને, પણ ભાવના સારો હાય તેનો સયાગિક સ્થિતિ સારી હોય જ. વિડકા ચારિત્ર કેમ સારું' પાળે છે. અરે ! માખીની પાંખ પણ ન દૂભાય તેવું ચારિત્ર પાળે, ખાવાના નાના બચ્ચાં પણ ધૂણીએ જ બેસે. ” તેમ સર્વાં ભગવાન શાસનના વેરી તરીકે શાનને ચલાવતા હોય તે વખતે સાધુઓના આચાર કર્યા ? કહો કે ક્ષીણુમેહના, તે વખતે અભવ્ય કે દુરભવ્ય પણ જોડાય તે જ્ઞાથી ? દેવલાકાદિની ઈચ્છાએ. અને તેથી તે વિબકા સંચૈાગિક સ્થિતિને ધારણ કરનારા હોય છે, માટે તેમના ધર્મના નિયમ ન ગણાય એટલે બાળક સયાગિક સ્થિતિને નિરખીને ધર્મો તપાસે છે. શરીરમાંથી અણુસમજીપણે નીકળેલું ઝેર જરૂર જીવાડનારું છે. તમે તેા હિંસા, ચેરી, જૂ આદિ કાવશે ક્યાં કે મેક્ષને માર્ટ માં પણ તેથી તમારી સદ્ગતિ તા થવાની જ છે તે? અભયૈાને ઇચ્છા પુદ્ગલની, ધ્યાન આર્ત્તધ્યાન છે, છતાં તેવી રીતે પાળેલું સાધુપણું પણ નવ ચૈવેયક સુધી લઇ જાય, મન ભલે ન સુધર્યુ હોય તો આટલી ઉચ્ચ સ્થિતિએ સાધુપણુંાના બાહ્ય સંગૈાગ લઇ જાય છે. ત્યાગ પાતે ત્યાગ છતાં ત્યાગનું સત્યાનાશ વાળે. જેમ સુભ્રમ બ્રહ્મદત્ત જેવા ચક્રવત્તાઁ સરખાએ પ્રથમ ભવમાં સાધુપણાં લીધાં તે ત્યાગ ખરા, પણ પરિણામ શું ? ત્યાગના સત્યાનાશ થયા તે ? એટલે ખીજા વાસુદેવના ભવમાં પ્રત્યાખ્યાન જ ન પામે. વળી એક ત્યાગ પાતે ત્યાગનું ઝ.ડ જ ઉગાડે, જેમ વાસ્વામીજી આગળ પાડાશી આવેલા તે કહે છે કે આન: બાપે દીક્ષા ન લીધી હાતા તે મહોત્સવ કરત. ’' અહિં