________________
૮૦
ડશક
[ વ્યાખ્યાન પરીક્ષા કરે તે આત્મિક સ્થિતિએ જુએ. જે સંગિક સ્થિતિ છે તે આત્માની શુદ્ધિ વિના થતી નથી. વિહાર–ત્યાગઆતાપના આદિ જે કર્યો છે તે આખી દુનિયા કરતી નથી. પણ સાધુઓ કરે છે. અને તેને દેખનારા તે બાળક જ કેમ ? સંગિક સ્થિતિ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિને અંગે, ઉષ્ણુતા, દાહકતા, પ્રકાશતા એ પણ ચિન્હ છે, તેમ સગડી એ પણ ચિન્હ છે. કારણ શિયાળામાં કોઈ સગડી લઈને જાય તે કહી શકાય કે આમાં અગ્નિ છે. પણ તે સગડી બાહ્ય સાધન છે. અહિં બાળક જે સંયોગિક સ્થિતિને તપાસે તે બહારનાં ચિન્હ તપાસે. એટલે જેમ રાજાને અંગે મુકુટ, કંડલ. તે રાજા હોય તો પણ ધારણ કરે અને નાટકીયે પણ ધારણ કરે. બાહ્ય સ્થિતિ તે અસાર છે. તે કેમ ? તો તે નવ ગ્રેવેયક સુધી બહારની સ્થિતિ લઈ જાય. જૈન ધર્મમાં પળાતાં મહાવ્રતો મોક્ષબુદ્ધિએ ન લે પણ કેવલ દેવલોકની પ્રાપ્તિ માટે સર્વ વર્તને રાખે. અરે! પૂજાવા માટે રાખે. જેનાથી દેવલોક મળે તે સ્થિતિને અસાર કેમ કહેવાય? અહિં પુણ્ય કરીને સાર મળે છે, તે અસાર નથી; પણ આત્મીય દષ્ટિએ–મોક્ષમાર્ગની અપેક્ષાએ અહિં વાત છે, એટલે સંયોગિક સ્થિતિથી પુણ્ય બંધાય પણ ધર્મ ઉત્પન્ન થવાને આધાર નથી.
વિહાર, ગોચરી, આતાપના, પહિમણાદિ જે બહા૨ની સંગિક સ્થિતિ તે ભગવાને કહી છે. છતાં અસાર કેમ? તે એક જ મુદ્દાથી કે તેનાથી ધમીપણું આવવું મુશ્કેલ છે. તેની સાથે ધર્મ ઉત્પન્ન થવાને સંબંધ નથી. - વાછરડાને રંગે અને શોભે પણ સારે, પણ તેનાથી દૂધ ઉત્પન્ન થવાનો સંબંધ નથી. તે તો ગાયની સાથે છે, તેમ અહિં - ગિક સ્થિતિને ધર્મ ઉત્પન્ન થવાનો નિયમ નથી. કારણ તે બાહ્ય સંગિક સ્થિતિને ધર્માઓ ધારણ તો કરે છે. પણ તેમાં અવિડંબકો હોય છે, છતાં તેવી રીતે વર્તવાવાળા–અવિડંબકોજ હેય એમ નહિં પણ વિડંબકીય હેય છે. વિડંબક શાસ્ત્રમાં કોને કહ્યા છે ? અભય અને દુર્ભવ્ય