Book Title: Dhandhero Athva Gurumantra
Author(s): Sagranandsuri
Publisher: Ratanchand Shankarlal Shah

View full book text
Previous | Next

Page 377
________________ ૯૦ ષોડશક [ વ્યાખ્યાન અંગે વિહાર, પિંડ વિશુદ્ધિ બંધાયેલા છે એમ નહિ. માત્ર સુમુરને અંગે તે બંધાયેલા છે. તેવી જ ર તે ધર્મને અંગે જાણું બંધાયેલી છે પણ જયણાને અંગે ધમ બંધાયેલ નથી. દેવગુરુ કે ધર્મને અંગે સોગિક સ્થિતિ બંધાયેલી નથી. પદપંડિત, શ્વેકપંડિત, ગાયાપંડિત કે પિયા પંડિતથી જ્ઞાની કહેવાઈએ છીએ તે પછી જે જન્મથી ત્રણ જ્ઞાન લઇને આવનાર છે તેમને સંસાર છોડવાની જરૂર શી? કહે તેમણે કેમ છોડયો ? અહિં સંસાર છોડે તેટલા માત્રથી સાધુ હોય એ નિયમ નહિ. પણ જે સાધુ હોય તે સંસારના ત્યાગી જ હેય એ નિયમ છે. જેમ પ્રભુવીર ૨૮ વર્ષ પછી રાજકુંવર છતાં સ્નાનાદિ ન કરવા, પ્રાસુક ખાનપાનાદિ લેવા, બ્રહ્મચર્ય પાળવું, આ ગૃહવાસમાં સર્વ ત્યાગ કરે છે છતાં તેમને ગૃહસ્થ ગણીએ છીએ. અને તેથી તેમને ગૃહસ્થપર્યાય ત્રીસ વર્ષના ગણાય છે. જો કે પિથાપંડિતો તો અઠ્ઠાવીસ જ માનતા હશે. બે વર્ષ સુધી ત્યાગધર્મ સારી રીતે પાળ્યો છે છતાં શાસ્ત્રકારે કે કુદરતે અઠ્ઠાવીસ વર્ષ સુધીનું ગૃહસ્થપણું ન માન્યું, કારણ તીર્થકરને મન:પર્યવ જ્ઞાન સાધુપણાની સાથે જ હેય. મન:પર્યવ કુદરતથી ૨૮ મા વર્ષે કે ત્રીશમા વર્ષે થયું. કહો કે ત્રીશમા વર્ષે જ મન પર્યાવ થયું. બે વર્ષ ભાગના હતા છતાં કુદરતે તે ત્યાગ ન જ સ્વીકાર્યો. આ ઉપરથી કહેવું જોઈએ કે સાધુપણાની સાથે બાહ્ય ત્યાગ હોવો જ જોઈએ, તેવી જ રીતે જાણું હોય ત્યાં ધર્મ હોય જ એ નિયમ નહિ પણ ધર્મ હોય ત્યાં તે જયણું હોય જ. કાર્યને અંગે–દેવગુરુ. અને ધર્મને છોડીને બીજા કેઇ કાર્યને અંગે જેમાં બહુરૂપી આદિ કાર્ય હોય, સ્વપ્રપંચ પૂર્ણ કરવા માટે પણ વેશને ઉદાયીપ મારક જેવા વિડંબક ધારણ કરે છે. જેઓ જાવજીવન માટે ત્યાગ કરનારા છે. એટલે હિંસા, જૂઠ, ચોરી આદિના ભાગ સાથે તેનું પાલન તે જિંદગી સુધી બને કરે ત્યાં શું સમજવું ? કહો કે તેને તે સાધુ માનવો ને ? બાહ્ય સંયોગિક સ્થિતિની સાથે પણ સાધુપણું

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394