________________
નવમું ]
સદુધમપરીક્ષક દીક્ષાને ધિક્કારતે શબ્દ કહેવો તે વજસ્વામીજીના રવાડે રૂવાંડે સળગી રહ્યો છે. જે આ મા પોતાનો રાગ છેડે તે મારી દીક્ષા થાય. “મા”ને રાગ છોડાવવા માટે છ બહિના સુધી રુવે છે. છ માસની ઉંમરે સાધુને આપે છે ત્યારે રાતે બંધ થાય છે. અહિં કેટલાક ત્યાગ એવા હોય છે કે આવતા ભવે ત્યાગનું ઝાહ ઊભું કરે છે,
અહિં બે પ્રકારના ત્યાગમાં બાળક કથા ત્યાગને દેખે છે. પિતાને લાગે ન વળગે તે ત્યાગ ન જ હેાય. ત્યાગને અંગે લાગી હોય તે પછી ધર્મને અંગે પ્રતિબંધ ન હોય. જાણીને કરે એટલા માત્રથી ત્યાગ કહેતે હેય તો તે ત્યાગ. તેના ફળ વિગેરેને ન જુએ, તે સાચે ત્યાગ ન ગણાય વિગેરે અગ્રે કહેશે.
વ્યાખ્યાન ૯ જન્મવા છતાં કર્મ ન બાંધવું એ હાથની વાત છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યજીના ઉપકારને માટે ષડશક પ્રકરણની ટીકા કરતા થકા આગળ જણાવી ગયા કે આ સંસારમાં ઘણથલ્યાણ આદિ અનાદિકાળથી આ જીવ રખડપટ્ટી કરતો આવ્યો છે. કદાચ કહેવામાં આવે કે અમને આ જન્મની કે ભવની પણ ખબર નથી. દરેક મનુષ્ય ગર્ભમાં નવ માસ રહ્યો. વળી તિર્યંચ કરતાં વિચિત્ર સ્થિતિમાં રહો. તિયાની ગર્ભસ્થિતિ કોઇની ત્રણ માસ કે ચાર માસની અને તે અવસ્થા સીધી, પણ અહિં તે નવ માસ દુર્ગધીની સ્થિતિમાં અને ઊંધે માથે. જન્મ્યા પછી દુર્ગધ સહન ન થાય, પણ ત્યાં તે નવ માસ સુધી રહ્યો, તેને ખ્યાલ ક્યાં આવે છે જે દરેક જાણે છે કે અમે જન્મા છીએ. ઘેડીયામાં હીંચ્યા છીએ અને માતાનું દૂધ પણ પીધું છે. એ વાત ખરી પણ કઈ જગે ઘડિયું હતું તેમજ કઈ દાઇયણ હતી