________________
આઠમુ"]
સદ્ધ પરીક્ષક
કારણ તેનું નામ સવર. કર્મોને તોડવા તેનું નામ નિરા. આ તા. જૈતાએ માન્યાં છે, ઈતરામાં દ્રવ્યાદિકની મુખ્યતા છે ત્યારે જૈનમાં મુખ્યતા વાદિની છે, હવે તત્ત્વા ભાષ્યકારે પણ જીવાદિ તત્ત્વા કહ્યા, પણ દ્રવ્યાદિ ન કહ્યા. જો કે જગતમાં સર્વાં દ્રવ્યપર્યાયેા છે ખરા, પણ સાધ્ય અને સાધનદષ્ટિ જેમાં હોય તે જ તત્ત્વ કહેવાય. તેવા વિભાગ વિનાના તત્ત્વા મેાક્ષ માટે ઉપયોગી ન થાય. તૈયાયિકાએ પ્રમાણુ દિપે, સાંખ્યાએ પ્રકૃત્તિ રૂપે, ઔદ્દોએ વેદારૂિપે તત્ત્વાના ભેદો કર્યાં. પશુ જેનાથી બાલક-સાધક માલમ પડે, તેને દૂર કરવાના સાધના હોય તેવી તત્ત્વ તરીકેની વહેંચણી તો જૈનશાસને જ કરી છે. નાના છોકરા કાચના કટકાને મૂકે તેા પણ હીરો કરીને કબાટને તાળું વાસે છે. અહિં નામ માત્રથી હીરા છે, વસ્તુથી નહિ. શબ્દમાત્ર છે. ઝવેરી હીરા લઇને પેટીમાં મૂકી તાળું વાસે છે, અને તેથી તે શબ્દરૂપ હીરો હોવા છતાં વાસ્તવિક છે. જીવતત્ત્વને સ` આસ્તિકો માને છે, પણ તે જીવ કેવળજ્ઞાન સ્વરૂપવાળા છે એવી રીતે માનવાવાળા એક પણુ વ નથી, કેવલજ્ઞાન સ્વરૂપવાળા જીવ નથી, તે તે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું અથવા જ્ઞાનાવરણીયાદિને તેાઢવા માટે સાધના પણ માનવાનું કયાંથી ખને અન્ય મતામાં સયોગિક કે શારીરિક સ્થિતિ સુધરવા છતાં, તત્ત્વમાં શૂન્ય, એટલે કેવલજ્ઞાન સ્વરૂપવાળા કે વીતરાગ સ્વરૂપવાળા જીવ ન માને. તેથી ફરક શું? તેથી નાસ્તિક કહેવાય એજ ને ? પણ નાસ્તિક પાપ નથી એમ કહે, અને પાપ કરે તેથી દુર્ગંતિ જવાનું અટકી પડવાતુ નથી. પોતે માને કે ન માને પણ સત્કાર્યોનુ ફળ તા મળે જ. મિથ્યાદષ્ટિ દેવલાકને તા માનેને? ગૃહસ્થવેશવાળા મિથ્યાદષ્ટિ અને સાધુ પણ નવ ચૈવેયક સુધી જઇ શકે છે, જેની સુગન્ધ આવી તે ચાલી જવાની નથી. કૂળ માતા કે ન માને. એવી જ રીતે પુણ્ય પાપ માને તે પણુ ફળ તા ભાગવવાના છે. ન માનવાથીય તેના ફળ તે ભાગવવાના જ છે. તેથી આસ્તિક નાસ્તિકમાં કુરક ? જરાક લગીર આગળ
:
::
'
७७