________________
આઠમુ
સદ્ધ પરીક્ષક
કિંમતી ચીજ ધર્મ છે અને તે કિંમતી થયા, તો પછી તેની પાછળ જરૂર નક્કી થવાના. અને તેથી જ ધર્મના કાંટા ધણા છે, જો આ કિ`મતી ન હોત તો કાંટા થાત જ નહિ. જેને જોઇએ તે આંખ ઉઘાડી રાખે તેા જ અસલી માલ મળે. ખબરદારી રાખવી જોઇએ. એટલે જેની સેકડા નકલ થઈ હોય અસલી માલ લેવા હાય તે ખબરદારી રાખવી નેઇએ. અહિં ધમ આર્યને ઇષ્ટ છે, પણુ તે ખબરદારી રાખે તો જ લઈ શકે, તે વિના અસલી ધમ ન જ મળે. નકારા ધને તપાસીને લેવાની વાત કહે છે, પણ સારા ગણવાને કષ્ટ દૃષ્ટિએ ? છોકરા છાપના રંગ સારા દેખે, પણ છાપ બરાબર ન નિરખે. એનાથી ચઢિયાતા હાવભાવ તપાસે. ત્રીજાએ કોઇની છબી તપાસી, જેની છબી છે તે બરાબર છે કે નહિ એ પણ જીએ. તેમ અહિં ધર્માં લેવાવાળા જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરે. જેમને લાંબી બુદ્ધિ નથી, અકલ કે વિચાર નથી તે માત્ર ખાદ્ય લિંગ માત્ર દેખીને ધર્મની તપાસ કરે, એટલે સાધુમહારાજના ખાદ વન-લોચાદિ, ગોચરી, રિયાસમિતિ આદિ સર્વને તપાસે. મધ્યમ બુદ્ધિવાળા એ તપાસે કે ત્યાગ લેવામાં ડૂબી જવાનું થાય તે સારું. એમ કેમ ? તો પ્રાચીનકાળમાં એક શેઠે બહારગામ જવા માટે એક સાવાહ લીધો. એક માણસ ભીખારી રસ્તામાં મળ્યા, અને તેને રસ્તામાં ખાવાનુ સારું મળ્યું. એટલે તે બીજે દિને ભિક્ષા માટે કર્યો નહિ. ખીજે દિને એથી સારું ખાવાનું આપ્યું. અહિં સા વાહે દેખ્યું કે આણે જરૂર છઠ્ઠુ કર્યો હશે. અહિં પેલે વિચારે છે કે મેં એ દિન ન ખાધું એટલે પેલેા ભક્તિ કરે છે. અહિં એ દિનને આંતરે છઠ્ઠ કરે છે. અહિં ઇંદ્રનાથે વિચાર કર્યો કે હવે મારે અહિં રહી કામ શું? સાનું કામ શું છે? બ્હારગામની ભાગોળે ઝૂંપડી બાંધી રહ્યો. બધા ભકતા થયા. ભાજન પણ પેલા એક લાવે છે તેને લાભ મળે છે, બીજાને આંટા મારવાના થાય છે તેથી જે તે અહિં ઝાલર માંડે અહિં આ સાધુનુ નામ એકપિડિયા.
ભાજન કરાવે
૭૫