________________
છઠું ]
સદ્ધમપરીક્ષા તે ઠગાય. વાત સાચી, પણ શાસ્ત્રકાર કહે છે કે ચાહયાતો વિશેષાર્થસંપત્તિઃ ! ફલાણાભાઇ છાણીના. એ વાત બોલનારે જે બેલ્યો તેને ખુલાસે કર્યો ત્યારે સાચી વાત ખ્યાલમાં આવી. પ્રત્યક્ષ બેઠેલા નગીનભાઈ છતાં છાણી કેમ? તે તે જુદા. હવે અહિં લિંગકારાએ પરીક્ષા કરવાનું કહેલ છે તે બાહ્ય લિંગ પણ અનિયમિત. જેમ અગ્નિની સાથે ધૂમાડે તે અનિયમિત ચિહ. પણ તાપ કે અજવાળું તે નિયમિત. ચિહ્ન ગણાય, અગ્નિનું સ્થાન સગડી એ નિયમિત નથી. એકબીજાના પારસ્પરિક સંબંધે છે. ચૂલામાં જ અગ્નિ હય, સ્થાન વગર, અગ્નિ ન હોય, આધારમાં જ હોય. પણ તે સંબંધ હારને હાય, કાર્યરૂપ લિંગ ન લે તે બાઘસિંગ લેવું એટલે બાહ્ય લિંગને અસાર કહેશે અને તેથી બાળક હારના સંયોગોની પ્રવૃત્તિને જોઈને તેને જ ધર્મનું સ્થાન ગણે. મધ્યમ બુદ્ધિવાળા વિચારોને જોઈને ધર્મપ્રવૃત્તિ કરે, પણ તે પરીક્ષકના વિચાર નથી લેતા, પણ ધમકોના વિચારો લેવાના છે એટલે ખાવાપીવામાં, મૂકવામાં, બેલવામાં મને, વચન અને કાયામાં કેવા વિચાર રાખે છે તેના અંગેના વિચારે. લેવાના છે. જેમ પરીક્ષાને અંગે પણ પરીક્ષ્યમાં રહેલ જે તત્ત્વ હોય તેની પરીક્ષા. જે તપાસે તેનું નામ બુધ. તેના વિચાર સુધી પહોંચે તે અધ્યમ બુદ્ધિ અને બાહ્ય લિંગને જુએ તે બાળક હવે બાહ્ય વર્તાવથી દેખનારાને બાળક કેમ ગણાય ? તે બાળક જે વસ્તુ દેખે તેને અને ધર્મને કેટલે સંબંધ છે, તે મધ્યમ અને બુધના અંગે કેટલે ધર્મ સાથે સંબંધ છે તે તપાસ. બાહ્ય પ્રવૃત્તિ, વર્તન અને તત્ત્વ આદિની તપાસ કેમ કરવી તે અન્ને જણાવાશે.
'
વ્યાખ્યાન ૭. જાનવર એક ઘરના ગુલામ, આપણે અનેક ઘરના ગુલામ.
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન, હરિભસૂરિજી મ. - ભવ્ય "