________________
સાતમું | સદુધમપરીક્ષક
૬૯ લાગે. લાયક સાધન અપાય તે જ ભક્તિ થાય, તેમ અહિં જેને ઘરની સેવા કરવી હોય તેના ચિન્હો લેવા પડે, અહિં સેવા કરવી છે એ સિદ્ધાંત હતું એટલે ચિન્હો પ્રભુ વારે આવ્યાં તે લીધાં. તલાટીમાંથી પ્રધાન અને યાવત રાજાપણે આવ્યું તેટલું તેનું ભાગ્ય હતું, છતાં બાળકને સુંદર જ પ્રયત્ન થાય એ નિયમ નથી. જે મધ્યમ બુદ્ધિવાળો હોય તે આચારમાં મધ્યમ રહે, એટલે નિયમિત સુંદર આચારવાળો હેય ખરો અને ન પણ હોય. એટલે ઈરિયાસમિતિ આદિ નિત્વમાં ન હોય એમ ન કહી શકીએ. તેથી મધ્યમ જુએ કે છે, અને તેથી શારીરિક સંજોગોમાં સાધુપણું જુએ એટલે ખાવાપીવામાં, બોલચાલમાં, વર્તનમાં, પરઠવવામાં જુએ, પણ તેને એ ખ્યાલ ન આવે કે પચ્ચકખાણ, ઉપવાસ કરેલા જુએ પણ બીજે દિને સવારે ચાર વાગે ચૂલો સળગાવે. એટલે તત્ત્વજ્ઞ આચાર, બહારના સંજોગે અને અંદરનું પણ જુએ, જેમ સેનાની કસોટી માટે કસ અને પતરું પણ જુએ, તેમ અહીં હાર વિચર, સંગે, ચિન્ધ–પિંડવિશુદ્ધિ આદિ તપાસવા સાથે અંદરનું પણ જુએ એટલે માર્ગને અનુસરે. એને માર્ગ કેવો છે એટલે જિનેશ્વરે કહેલા માર્ગને અનુસરે છે કે નહિ? ઈરિયાસમિતિ આદિને જુએ, હારનો ત્યાગને પણ જુએ, છતાં ખરી કસોટી કયાં ? તો માર્ગને અનુસરે છે કે નહિ. હવે જેમ જ માલી અને મહાવીરમાં ફરક શો ? કોની અપેક્ષાએ જમાલિ મેટ. કારણ કર્યા પછી કર્યું કહે અને વીર પરમાત્મા કરવાની શરૂઆતથી કર્યું કહે. હવે કર્યું તે તે ચોક્કસ છે પણ જે કરવા માંડયું તે તે થાય તે જ કર્યું ગણાય, નહિ તો અધરારું ગણાય. શરૂ કર્યાને કર્યું કહીએ તે અધૂરું રહ્યું હોય ત્યારે મુશ્કેલી, જેમ મુંબઈ જવાને નીકળેલો વચમાં રોકાય તે મુંબઈ ગયે એ વાકય ખોટું પડે અને સંદિગ્ધ રહે. અહિં જમાલીના મુદ્દા પ્રમાણે સ્થૂલદષ્ટિએ આપણને કર્યા પછી કર્યું બોલીએ તે ઠીક લાગે, પણ સોના ચાંદી, કંઈ તેલના માપવાળા ત્રાજવાએ ન તોલાય, એ તે રતી કે ચવથી તેલાય. જરા સૂક્ષ્મદષ્ટિથી આગળ