________________
૭૦
ડશક
[ વ્યાખ્યાન
-
-
ચાલે તે જમાલિના મત પ્રમાણે નવે તો બગડી જાય. જેમ મનુષ્ય મરીને દેવમાં ઉપજે, તે મરતાંની સાથે દેવપણે થયો અને આયુષ્ય ભોગવ્યું તેથી દેવપણે ન કહે ને? કારણું અહિં મનુષ્યનું આયુષ્ય છે નહિ અને દેવપણે હજી થયો નથી તે પછી તેને કહે છે ? ઉત્પન્ન થયા પછી જ દેવ કહેવાને ? નારકીમાં કે તિર્યચપણમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે ગતિવાળો કહીએ તે મુશ્કેલી. જેમ અછવ કચણુક આદિ જે સમયે ભેગા થાય તે સમયે અણુક ન કહીએ. કહો જીવતત્ત્વમાં મુશ્કેલી. અવતત્વમાં પણ મુશ્કેલી. પુષ્યમાં સારા પરિણામ થવા માંડયા ત્યારે ન બંધાય, પણ તે પરિણામ પૂરા થઈ જાય પછી જ પુણ્ય બંધાય અને તેવી જ રીતે પાપમાં સમજવું. “ માને ” ન માને તે મુશ્કેલી. આશ્રવના અને સંવરના અંગે તેમજ સંવર નિજરને અંગે પણ સમજવું. યાવત મોક્ષ તે આઠે કર્મો છૂટે તે સમયે મેક્ષ નહિ પણ છૂટયા પછી મોક્ષ. એ રીતે એક પણ તત્વ જમાલિના મતે ટકતું નથી. અહિં બાહ્ય સંજોગોમાં વિહાર, પિંડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ આદિ આઠે પ્રવચનમાતા અને આવશ્યકાદિ બાહ્ય અનુકાને જમાલિને પણ હતાં, છતાં એક તત્વમાર્ગે ખસી ગયેલા હોવાથી શાસન બહાર ગણ્યા. તાત્વિક દષ્ટિવાળો ભાગવાન જિનેશ્વર મહારાજે બતાવેલ સમ્પર્શનાદિ રૂ૫ રત્નત્રયી જે બતાવેલી છે તેને તપાસે તેજ પંડિત કે બુધ કહેવાય. બાળક, મધ્યમ અને બુધ એ રીતે ત્રણ પ્રકાર ના ધર્મની આરાધના માટે જણાવ્યા. જમાલી સર્વ બાહ્ય ક્રિયા કરવા અનુસરતા રહેતા
ક્ષણ અને લવ પણ પ્રમાદ ન આવો જોઈએ, અને તેથી મહાવીરમહારાજે જે ઉપદેશ આપેલ છે તે ? અસંભવિત, એટલે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. આ ઉપદેશ વગર વિચાર્યોનકામે ભેંસ આગળ ભાગવત જે. કેમ ? ખાટલે મેટી ખોડ કેમ ? તે ગતિમને સમયનું જ્ઞાન હતું ? સમય કે પ્રદેશ