________________
૬૨.
- પેડિક
[ વ્યાખ્યાન
તે બાહ્ય સંગની સુધરેલી સ્થિતિને દેખે. અને તે શાસ્ત્રકારોને ઇષ્ટ છે અને તેથી અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણયની ચેકડીઓ માનવી પડી, તેથી એ શાસ્ત્રકારે એ નક્કી કર્યું કે–
બાલઃ પશ્યતિ લિંગ ” એટલે સંગની સ્થિતિને જ જુએ. તે ત્રણમાં નિર્ણય છે? જેમ “રૂપી પુદ્ગલએટલે વર્ણાદિ વિના પુદ્ગલો હેય નહિ. જે રૂપવાળા હોય તે જ પુદગલો અને પુદ્ગલો જ રૂપી. આ બે નિશ્ચય જેમ કર્યો તેમ અહિં બાળકના અંગે ત્રણ વસ્તુ છે. તેમાં કોને નિર્ણય ? બાળક જ લિંગને દેખે એમ કહે તે શાસ્ત્રકારે સાધુપણાને અંગે જે વેશાદિનું નિયમિતપણું રાખ્યું, તેથી બાળકજ લિંગને દેખે એ ન રહ્યું. વિદ્યાને પણ લિંગને જુએ છે. તીર્થકરે પણ સર્વ સાવધના ત્યાગને જ જુએ છે. કેવળજ્ઞાનાદિ' પછી અહિં તે સંસારત્યાગ જ માત્ર છે. બાળક લિંબને જ જુએ છે એટલે બાળકને દેખવાનું જ હોય, વિચારવાનું કે પરીક્ષાનું ન હોય. “પ” કાર “પંચતિ ”માં મૂકવાને છે. સંગિક સુધારાને દેખનાર બાળક હેય. એ વાત ચેકસ છતાં બહારને સંગ તે ખરેખર કાર્ય છે. જેમ અગ્નિનું કાર્યાધૂમ, જેમાં અગ્નિની પહેલાં ધૂમાડો ન હોય પણ પછી જ હેય. તેથી ધૂમાડાને આધારે ચાલનારે હોય તે અખિથી ઠગાય નહિ. તેમ અહિં બહારની પ્રવૃત્તિને બગાડ શાથી? આત્માને પાપને ઉદય છે માટે કહે કે તે કાર્ય છે. તેને સુધારે તે ધર્મિો નું કાર્ય છે. આવી રીતે કાર્યકરોએ દેડનારે છે તે બાય કેમ ? વિચાર કરી દોડનાર નહિ જ બાય એ નિયમ નથી. કારણ વસ્તુ કયા રૂપે હોય અને વિચાર કઈ રીતે?’ તેમાં અનિયમિતપણું છે, તેમ પરીક્ષામાં પણ જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે થાય. વિચાર અને પરીક્ષા ઉપર આધાર રાખનારને તમે ઊંચા ગણે અને બાળકને નીચે ગણો તે કેમ ? લિંગ એ કાર્ય છે. કાર્ય દ્વારા નિશ્ચય કરનારો , ઠગાય જ નહિ, પણ વિચારધારા કે પરીક્ષા દ્વારા પ્રવર્તવાવાળો -