________________
સાતમું ]
સદ્ધમ પરીક્ષક
૫
પણામાં અતતા જન્મે થાય તે પણ ત્યાં આવે નહિ, અરે ! ધર્મની સાધના કેવળ મનુષ્ય જન્મવાળે કરી શકે, ખીજાથી ધમ સધાતા જ નથી. હવે જેમ યુદ્ધમાં તરવાર જ કામ કરે તેમ ધસાધનમાં મનુષ્ય જ કામ કરે, ધાસને તેા દાતરડું પણુ કાપે અને તરવાર પ કાપે, તેમ અહિં મનુષ્યપણામાં વિષયસાધનાનું કામ તો સહુ કોઇ કરે પણુ ધસાધનાનું કામ કરે તે જ સાક, મનુષ્યપણા સિવાય ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી અને તેથી તિય ચની ગતિમાં તીયકશું ન માન્યા. અરે ! દેવગતિ કે નરગતિમાં પણ ન માન્યા. ફ્ક્ત મનુષ્યપણામાં જ તીથંકરા માન્યા અને તેથી ધર્મનું આચરણાદિ મનુષ્યગતિમાં જ થઈ શકે, જે સાધી શકાય જ નહિં. જેમ યુદ્ધમાં જીત તરવારથી થાય. તેમ ધર્મની સિદ્ધિ મનુષ્યગતિથી જ થાય. ધર્મની સાધના કે સિદ્ધિ કરનારા મનુષ્યભવથી, જે વિષયની સાધના કે ખાવાપીવાના પદાર્થની સિદ્ધિ કરી તેને સાળ ગણીએ તેા મૂર્ખા જ છીએ, કારણુ તરવારનું કામ તણુખલુ કાપવાનું નથી, તણુખલુ તા ચપ્પાથી પણ કપાય. જાનવરો પણ પાંચે વિષયાને સાધે છે, પણ મનુષ્ય તરીકે કામ હોય તો ધસિદ્ધિ. જે જેનાથી અને તે તેનું જ પ્રયોજન, એટલે ધમ મનુષ્યપણાથી જ અને અને તેથી મનુષ્યપણાનું સાધ્ય પણ ધ જ હોય. પુણ્ય પાપ પણ મનુષ્યપણામાં જ સમજાય. એક આંધળા માણુસ વારે ઘડીયે અથડાય છે. એટલે આંખઢારા કામ નથી કરી શકતા. તેમ હવે શાસ્ત્રકાર વિચારવાળા કાને ગણે ? કીડી ગન્ધ્રરસના વિચારવાળી છે. જાનવરો પણ કુટુંબકબીલાના વિચારવાળા છે. કૂતરું સ્થાન અને શેરીની પણ રક્ષા કરે છે. આ સવ જાનવરો પણ કરે છે. તેથી મનુષ્ય વધારે શું કરે ? કહે કે ક્ષાયેાપશમિક સંજ્ઞાવાળા જીવા સવ` કંઈ કરી શકે છે. મનની સત્તાવાળા છતાં મનનુ કાર્ય ન કરે તે અસની, કયુ કાય ? પોતાના હિતના વિચારે કરવા. હવે જે શરીર કુટુંબના વિચાર કરે પણ આત્મકલ્યાણના
ય