________________
- છઠું ]. '
સદુધમપિરીક્ષક અને હામા પવનમાં નાંખવા જાય તે પાછે આંખમાં પડે અને અંધ થાય. એટલે ફેંકવામાં પણ અક્કલ જોઈએ. અક્કલ વિના ફેંકી દેવું તેમાં તે નુકશાન છે. તેમ અહિ કાવાદાવાખાતું બંધ કરવું વ્યાજબી છે. પણ તે આસાનીથી કરવું. જે મણએ આમાં કામ કરીને પિતાનું જીવન ગાળ્યું છે તેનું શું થાય ? વાત સાચી છે પણ પ્રથમ આપ બંધ કરવાની વાત કબૂલ કરે, પછી તે માણસોની વ્યવસ્થા હું કરીશ, એમ કહી રાત્રિના સમયે લાકડાની ભારીઓ લાવીને દિવાને મૂકાવી. અને સળગાવી ત્યાં અધકચરાઓ તે પિટકી લઇને ચાલતા થયા, પણ જે મક્કમ હતા તેઓ હાયને મોટી' 'દીવાળી ગણનારો છે તેથી મેઝમઝાહ માને છે. અહિ જીવ પાપના સંજોગેથી ડૂબવા છતાં માને છે હા...શ ! જેમ કાવાદાવામાં કેળવાયેલ હાયને આનંદરૂપ માને છે, તેમ આ જીવ મેહમદિરામાં ચકચૂર બનેલ હેય ત્યારે પાપની પ્રવૃત્તિઓને હાશ કહેનાર હોય છે. તેથી સંગી સંબંધમાં સાવચેત થાઓ. શારીરિક કે આત્મિક સંબંધોની વાત દૂર રાખે, પણ પ્રથમ અઢારે પાપમાંથી કોઈપણ પાપની પ્રવૃત્તિને પાપરૂપ માન્યા શિવાય ન જ રહે. સાધુ સંયમનિર્વાહ માટે અહિંથી સે ડગલા ઉપર ગયે, જ્ઞાન માટે કે દેવદર્શન માટે ગયે. આ સર્વમાં ધર્મ સિવાય બીજું કંઈ નથી, છતાં આવો એટલે ઈરિયાવહિયા પડિક્કમે. કહે કે સાધુના પવિત્ર આચારને લીધે પણ થયેલી. વિરાધના શાસ્ત્રકારોને ક્ષમ્ય નથી. વાત ધ્યાનમાં લ. જેતે ચાલ્યું છે, જ્ઞાનાદિક કારણના અંગે ચાલવું થયું છે, છતાં પણ સો ડગલાંની અંદર વિરોધનાની સંભાવના છે. ત્યાં પણ ઈરિયાવહિયા કરવા પડે. કહે કેમ? શાના અંગે ? જ્ઞાનાદિક કારણને અંગે જ આવસ્સહી કહીને નીકળ્યો છે. આગળ ગુરુમહારાજ છે, છતાં ત્યાં જઈને ઇરિયાવહિયા પડિક્કમવા
પડે એટલે જૈન શાસન, અજાણે થયેલી પણ જીવની વિરાધનાને ખમાવ્યા " વિના ન જ ચાલે એમ માને છે. અહિં ઈરિયાવહિય પડિમે એટલે જ
દડ થયે. સમિતિગુપ્તિપૂર્વક વર્તેલો છતાં અને જ્ઞાનાદિક માટે નીકળી