________________
- ૫૮
છશક છે
[ વ્યાખ્યાનન
તે શું ? અમને ખબર નથી કે આ મોક્ષમાર્ગની શરૂઆત છે કે આ વચલો ગાળે છે !- મોક્ષનું સ્થાન કર્યું છે તે પણ ખબર નથી, તે હાલે મોક્ષ માર્ગે કહો એ શી રીતે બને? જેવું કરાવવા તમે માંગે છે તે તે આંધળીયા લાગે છે. હવે જેમ હાની છોડીને માતા રધાવે. તે સીઝયા ન સીઝયાની ખબર પડે. તેને રાંધવા બાબત સમજણ કે માહિતી આપે. એટલે માતાના કહેવા પ્રમાણે છોકરી કરે. તેમ અહિ અમને છોડીની સ્થિતિમાં મૂકે છે? કારણ અમે મેક્ષમાર્ગ સંબંધી કાંઈપણે જાણતા નથી.
* * ચાર બીટાએમાંથી આપણે ક્યાં? હવે અમે ખીંટા ઠોકી દીધા છે, છતાં ન દેખે તે અમારે ઉપાય નથી. જેમ અમદાવાદથી આણંદ જવા માટે માઈલે માઈલે ખીંટા ઠેકેલા છે છતાં ન જોઈએ તે વાંક કોનો? ન જોનારને જ વાંક કહેવાય. સડકવાળાને કે ખીંટા ઠકનારને વાંક ન જ ગણાય. તીર્થકર મહારાજે મોક્ષમાર્ગે જવા માટે બોર્ડે લગાવેલાં જ છે, પણ તે ન જોઈએ તે વાંક કોનો? પ્રથમ ખીટ એ ઠે છે કે અઢારે પાપને પાપ્રસ્થાનક તરીકે માને તો પ્રથમ ખીરે આવ્યા ગણુઓ. છેડે કે ને છેડે તે વાત દૂર રાખો. પ્રથમ પાપના દરેક કાર્ય કે પ્રવૃત્તિને પાપ તરીકે માને. સંવરના દરેક કાર્યને સંવર તરીકે માને ત્યારે જ મોક્ષમાર્ગના પ્રથમ ખાટે આવેલા કહેવાઓ. બીજા સંયોગમાં જોડાયા એટલે પાપપ્રવૃત્તિમાં જોડાયા છે, છતાં તેને પાપરૂપ ન માને તે ન બને. જેમ અફીણીયાને ત્યાં કાવાખાનું થાય છે અને તેમાં જે ખર્ચ થાય છે તેનું ફળ શું ? એમ દિવાને બાદશાહને પૂછ્યું. કારણ કઈ સંપત્તિથી તે ચલાવાય છે? બાદશાહ શારીરિક, કૌટુમ્બિક કે પ્રજાકીય સંપત્તિથી પણ કહી શકે તેમ નથી. અહિં ત્રણમાંથી એક કારણ નથી, પણ ફેગટ ખર્ચે છે. એટલે જેનાથી એક પણ ફાયદો જણાતા નથી તે નકામું છે, પણ હવે તેને બંધ કરવું જોઈએ. ફેંકવામાં પણ અલ જોઈએ નહિ તે અંધ થાય. જેમ કચરે ઘરમાંથી નીકળ્યો