________________
૨૨૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ટીકાકાર જણાવે, તેમાં જેનું ભવિષ્ય અવળુ હોય તેને “ આમાં કાંઈ નહિ ”, અને જેનું ભવિષ્ય સારું હશે તેમને વ્હીક’એમ લાગશે. જેનું ભવિષ્ય જાગતું હોય તેનું મન ઢ થાય, તેથી ટીકાકારો નિરાગ્રહપણે કહે છે કે આ વસ્તુ અમે આવી રીતે કહીએ છીએ. બીજા આવી રીતે કહે છે, તેમાં તત્ત્વ તા કેવલિગમ્ય વગેરે પોતે નિરાગ્રહપણે કહે છે. ટીકાકાર ૨૦ વિસ્તાન જિનની સંખ્યા વગેરે તા ઢંઢેરાની વ્યાખ્યા વગેરે કહેશે, તે હવે પછી જણાવાશે.
વ્યાખ્યાન
૪
આ ધર્મ કહેવાનું કારણ ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જવાના ઉપકારને માટે શ્રી આચારાંગસૂત્રની વ્યાખ્યા કરતાં ચકા આગળ જણાવી ગયા કે પહેલા, ખીજા, ત્રીજા અધ્યયનમાં અનિષ્ટનુ નિવારણ કરવાનું કારણ જણાવ્યું અને ચેાથા અધ્યયનમાં સૃષ્ટિની પ્રાપ્તિ જણાવવા માટે ‘અથ' શબ્દ વાપર્યો છે. તેથી જેણે ભગવાનના વચનથી ભારે અંગની રચના કરી તે જેણે તી કર ભગવાને ગણધરની પછી આપી તે હું કહું છું, વળી જે હું ( સુધ સ્વામી ) કહુ ં છું. તે ભગવાન મહાવીર મહારાજાએ કહ્યું છે તે જ કહુ છું. તમારી ને મહાવીરપણાની એકતાના કારણે જ આ ધર્મ જણાવ્યા છે.
વેાની અહિંસાનું નામ જ સમકિત
જે અતીતકાળમાં અનતા થઇ ગયા અને ભવિષ્યમાં અનંતા થશે અને વર્તમાનકાળમાં જે તીર્થંકરો છે તે ભગવાન મહાવીર મહાજે કહેલી વસ્તુનું નિરૂપણુ કરનારા છે. આખા જગતમાં જે કાઇ