________________
પહેલ
સદ્ધમ પરીક્ષક
૧૧
જેમ વૉરના અંગે લેાન કાઢી છે, તમે વચમાં વ્યાજ ખાઓ પણ નણા તેા એક વર્ષે જ મળે, તેમ અહીં પણ ધ`રાજાએ યુતિયા લે!ના રાખી છે, તે જ પાંચાત છે. સવારે હિ...સા કરી કે સાંજે માઁ, લ પટપણું' કર્યું' કે નપુંસક થયેા, એની તત્કાળ શિક્ષા થાત તે તે દુનિયા બંધ કરી જ દેત. નાણાં મુદતિયા ભરે તેા પછી રોકડિયા હિસાબ કયાંથી મળે ? અમુક તારીખે નાણાં મળે તેવી રીતે ચેક લખા, પછી નાણું તે જ મુદ્દતે મળે, તેમ પુણ્ય પશુ અમુક સાગરે પમનું બાંધે, પછી તેટલા સમયે જ મળે. વીતરાગ મહાત્મા જ રાડિયું નાણુ મેળવે છે એટલે પ્રથમ સમયે બાંધે, ખીજે સમયે ભગવે. સુતિયું ભરાવે અને કડિયું માગે તે તે માંગનારની મૂર્ખાઇને ? હવે પ્રથમ ભવનાં જે નાણાં મુદ્દતનાં મૂક્યાં છે તે વેદાય, પછી જ પરભવનાં વેદત્રાનાં થાય. જેમ દુનિયમાં આપણે બચપણુમાં પડી ગયા, ચોટ લાગી, પછી આરામ થયા. જુવાની આવી ત્યાં સુધી ખબર ન પડે પણ લેાહીનું જોસ ગયુ` કે પછી ઘડપણુ આવે, ત્યારે તે કળતર આવે, તે કયારે આવી? જેમ બાલપણામાં વાગેલા ધાની ફળતર જુવાનીમાં હોય નહિ, પણ ધડપણમાં જ આવે. તેમ અહીં પરભવના બાંધેલાં વેદાયાં ન હોય ત્યાં સુધી મા ભવનાં બાંધેલાં ભાગત્રવાને પ્રસગ ન જ આવે, અને તેથી ધર્મની એની રીતિ સમજ્યા સિવાય હવે રહેશેા નહિ.
શબ્દ, આકાર, ને વર્તાવથી માનનારા બાળકો
એક વાત ચેસ છે કે દરેક બાળક પેાતાની મા સામે દૃષ્ટિ રાખે પશુ તદ્દન નાનુ` બચ્ચું' શબ્દને સમજે પણ આકારને ન સમજે. મધ્યમ બાળક શબ્દને, આકારને સમજે પણ વર્તાવને ન સમજે, પણ ત્રીન નંબરનું બાળક શબ્દ, આકાર ને વર્તોત્રને પણ સમજે. જેવી રીતે અહીં ત્રણે બાળક માટે માપણે જ જીવે છે તેવી જ રીતે અહીં પણુ ધને