________________
મીનું ]
સમ પરીક્ષક
૨૫
અનાજ સુધી કુદરતે કર્યુ. પણ રોટલા તા કુદરત નહિ જ કરે. હવે તમે માને કે મનુષ્ય સુધીમાં કુદરતે લાવી દીધા, એટલે આગળ પણ લઇ જશે એમ નહિ બને. આ એક વચન ભગવાન મહાવીરનુ વિચારશા તેા ખ્યાલ આવશે.
મનુષ્યપણા પછી ઉદ્યમની જરૂર જ
”
ભગવાન્ મહાવીર મહારાજ ઉઘોગ, નિયતિ, કર્મ, કાળ અને સ્વભાવ એમ પાંચ વસ્તુને માનતા હતા છતાં “અસ્થિ હે આદિથી એક જ કેમ મેલ્યા? લાવે' આદિ કેમ ન ખેલ્યા ? કહા કે પાંચે કારણેાને માનનારા છતાં એકના જ પાકાર કેમ ? “તે રહે, તે વી”િ એમ પિલ્મસૂત્રમાં ખેાલીએ છીએ, પણ તે સંજ્ઞવ' એ કેમ નથી ખેલતા ? કાલે, સ્વભાવે કરી જીવે કમ કરવાનું કરી લીધું છે, તેમાં અત્યારે તારી સાધ્યતા નથી રહી. જીવામાં ત્રસપણ... તેમાં પણ પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યપણું, ઉચ્ચ કુળ, સામગ્રી, બળ આદિ મળેલાં જ છે. તે સર્વ કુદરતના પ્રતાપે થવાનું થયું, પણ હવે જે ખાટ્ટી છે તે તા તારે જ કરવાનુ છે, જેમ ખેતરમાં વરસાદ તા વરસી ગયા પણ ખેડીને વાવવુ, લજીવું કે દળાવી ‘રોટલા' બનાવી ખાવું, તે તે પુરુષને આધીન છે. તેમ અહીં સ` વસ્તુ કુદરતે આપેલી છે, પણ હવે તે તારે કરવાનું રહ્યું, અને તેથી ભગવાન મહાવીર મહારાજને કાળસ્વભાવ–નિયતિ–ભાવિ એ ચાર કબૂલ છતાં વાત એક જ કહ છે કે અસ્થિ વહે॰ પુલિા વાન્મ' ઊઠવાની ક્રિયા, ઇચ્છાની ક્રિયા—બળ—ક—વીય-પુરુષકાર ક્રિયાનું મૂળ વગેરે તમારામાં છે, માટે તમારે સફ્ળ કરવાની જરૂર છે, એટલે આ ઉપરથી તમારા વીય ને ફ઼ારવા એ જ ઉપદેશ છે. આ તમારું કન્ય ભાજી છે, તેથી ચિ થૐ' આદિ વચને આવ્યા. આ ઉપરથી તે ઉદ્યોગ, નિયતિ આદિ માનનારા ન હતા તેમ નથી. એક વેંતની જગામાં કાલસા હોય અને ચારે બાજુ ચાર ચાર આંગળ રાખાડા છે. વચમાં