________________
પડશક
[ વ્યાખ્યાન
ત્રણે વાત ધ્યાનમાં રાખવી. દેવને અલિંગ, વર્તન અને તત્ત્વ; તેમ ગુરુ અને ધર્મને અંગે પણ સમજવું. ધર્મના લિંગમાં કહેવાય છે શું? અઢારે પાપસ્થાનકોનો ત્યાગ છે કે નહિ? વળી અધ્યયનાદિ છે કે નહિ ? એમ જોઇને બાળક ધર્મને માને. વળી “જબ લગ ઘટમેં પ્રાણ” ત્યાંસુધી દયા પાળવી એમ નહિ, પણ દયાના સાધનો શા ? કોઈપણ ધર્મમાં દયાના સાધનો નથી. ફકત જૈન ધર્મમાં જ દયાના સાધનો છે. રજોહરણ, મુહપત્તિ, કાંબળી, પલ્લાં વિગેરે. અરે! શ્રાવકને અંગે પણ ચરવળા, ગળણું વિગેરે દયાના સાધન છે. “જ બિલી કુક માર,” એમ બેલ્યા માત્રથી જેમ બનતું નથી, પણ પ્રથમ દયાના સાધન બતાવે, પછી જબ લગ ઘટમેં પ્રાણુ બોલે તે યથાર્થ ગણાય. બીજે દયાના સાધન ન હોય અને તેની ક્રિયા ન હોય, પણ જેમાં ઇરિયાસમિતિ આદિ સાધન હોય, તેમજ પાળવાના ઉપાય હાય માટે જબ લગએમ બોલતાં વિચાર કરી લે, જ્યાં માત્ર વચનનું કથન છે, પણ સાધન, ઉપાય નથી તેને ધર્મ ન કહેવાય. હવે મધ્યમ બુદ્ધિવાળે સાધનાદિને તપાસે અને બુધ તત્ત્વ દ્વારા ધર્મને તપાસે. નિદ્દન
બધું રાખે છે. મહાવીરના સાધુઓ અને જમાલિના સાધુઓમાં Lફરક શું ? કહે કે તે પ્રતિક્ષ્મણાદિ કરતા, તેમજ ગોચરી આદિ લાવવા
સાથે આઠ પ્રવચન માતાને વર્તાવ પણ કરતા હતા. આ બધું રાખતા છતાં ખાટલે મેટી ખેડ શી? જેમા રહે. કર્યા પછી કર્યું કહે પણ કરાતું હોય તે કર્યું ન કહે. સ્થલ દષ્ટિવાળાને કર્યા પછી કર્યું કહેવું ગમે, પણ બારીક દષ્ટિએ વિચારે તો ખ્યાલ આવે કે સમય પછીની વાતોમાં શુભ પરિણામ આવે અને નિર્જરા થશે કે પરિણામ પૂર્ણ થયા પછી નિજરા થશે ? કહો કે જે શાકારને સિદ્ધાંત છે કે બગડી ગયો. એટલે si મધર જે જીવ જે જે સમયે શાક અગર અશોક પરિણામમાં આવે તે વખતે શુભ અશુભ કમેને બાંધનાર છે. એટલે આખી નવે તવની સ્થિતિ બગડી જાય. જાણવા