________________
પાંચમુ’]
સધમ પરીક્ષક
અહિતચિતનને
શાથી ? ફરી સ્વરૂપ બની
અહિં પણ અપકારના
અપકાર વિચારવામાં કઈ કમીના છે ? અહિ પાર નથી. કેમ ? બારીક બુદ્ધિ નથી. યાને તીર્થંકર. મહારાજે આપણને ધમ આપ્યા છે પણ તેમને ઉપકાર વળે પાછા તે સંસારમાં આવે, રખડતા થાય અને હુ ધ તીથ કરણે થઇ દેશના આપું તે બદ્લા ઉપકારના વળે, વિચાર ઉપકારના બન્નેા થવારૂપ છે, પણ દૃષ્ટિમાં પાર નથી. હવે એક આચાય વિહાર કરતા ગામમાં ગયા છે. તાં વ્યાખ્યા ચલાવી છે કે-એક જ્ઞાન એવી ચીજ છે કે અપ્રતિપાતી છે, સમથ જ્ઞાનીએ એમ વિચાર્યું કે હું ક્યાં આ ભણ્યા ? આ તે વાસપરાણા બધા કરે છે. આ વિચારથી બીજા ભવે જ્ઞાનના છાંટા ન આવ્યો અને મૂખ બન્યા. અપૂર્વ શ્રદ્ધાવાળા હોય, ચારિત્ર પણ પ્રતિપાતી હોય છતાં અગીઆરમા ગુણઠાણેથી પડી જાય. અપ્રતિ પાતિ કાષ્ટ ગુણુ હોય તો વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ કર્યાં પછી તેનુ ગણુ, નિ ંદન કરે તો પણ તેને તે તેનુ લ મળ્યા વિના ન જ રહે, અભિમાને જ્ઞાન જાય. ક્રોધે તપનુ ફળ જાય પણ વૈયાવચ્ચનુ મૂળ તો અભિમાને ક્રોધે કે માયાથી પણ ન જાય, તેનુ ફળ તા જરૂર મળે, મળે તે મળેજ, એટલું જ નહિ પણ ભગવાન મહાવીર મહારાજ ગૌતમને જણાવે છે કે જે બીમાર સાધુની માવજત કરનારા તે જ મને માનનારો, અને મને માનનાર તે અવશ્ય માંદાની માવજત કરનારી હોય જ. હવે ચક્રવર્તી દુનિયામાં શૂરવીરમાં શૂરવીર, પણ તેને ચૂરી નાંખવાની તાકાત કાનામાં ? કહે કે બાહુન્નાજીમાં પણ બાહુઅલજીમાં એ તાકાત શાથી ? કહે કે વૈયાવચ્ચના પ્રભાવે. અહિં જો કે ચક્રવતી પણાના પ્રભાવે મૂઠી પડી નહિ, અને કદાચ ઉપાડતાંની સાથે તે પડી હાય, તા :ભરત અને ચક્ર બન્નેને ધાબુ વળી જાત, અહિ આવી તાકાત વૈયાવચ્ચના ગુણે જ મળી છે. હવે આવી રીતે વ્યાખ્યા કરી ત્યારે કાઈક ભદ્રિક પચ્ચકખાણ માગ્યાં કે મારે વૈયાવચ્ચ કરવી,
.
૪૯