________________
પાંચમું
સિધમપરીક્ષક
અને પારણું કરાવ્યું તેમાં હેતુ શે? પારણામાં તે સમજો. શી રીતે? કહો કે ભગવાન ગષભદેવજીને બાહ્યત્યાગ કે ચિન્હ દેખને તેણે વિચાર્યું અને તેથી જાતિસ્મરણ થવું. પછી સાધુ આચાર જે અને રસ વહોરાવ્યો. આ સર્વની જડ બાલિંગ છે. આ શાસનમાં જે દાનાદિ ધર્મો સાધુપણાની લાઈનના પ્રવર્તાવ્યા છે તે બાંધલિંગના પ્રતાપેજ. વળી શાસન કહે છે કે–તત્ત્વ હોય પણ બહારનાં લિંગ ન જણાતાં હોય તો માનવા નહિ. જેમ ભરત મહારાજને આરિસા ભુવનમાં કેવળજ્ઞાન દંર્યું. ઇદ્રો દેવલોકમાંથી આવ્યા છતાં વંદન ન કર્યું. અહિં કેવળજ્ઞાન જેવી તાત્વિકે શા છતાં બહારના ત્યાગનાં ચિન્હો ન હોવાથી વન ન કર્યું. અને મુખે જણાવ્યું કે, તમે ત્યાગ કરો તો જે વંદન કરું. જ્યાં સુધી ત્યાગ ન કરો ત્યાં સુધી વંદનને લાયક નથી અને હું પણ વેદન કરવાને લાયક નથી. અંહિ બાહ્ય લિંગને શાસ્ત્રકારોએ કેટલું બધું પ્રાધાન્ય આપ્યું ? કહે કેવળજ્ઞાન છતાં પણ હારનો ત્યાગ વિના ન જ માન્યા. તેમ શ્રેયાંસકુમારનું તીર્થકરના ત્યાગધર્મ પ્રત્યે લક્ષ ગયું. પછી જ જાતિસ્મરણું થયું અને દાન ધર્મ પ્રવર્તે. ન્યાયની દષ્ટિએ વિચાર રીએ તે સાથે હોય ત્યાં સાધન હય, ન પણ હોય; પણું સાધન હોય ત્યાં સાધ્ય હેય જ. અનુમાનની દષ્ટિએ ધિચારશે તે ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય પણ અંગ્નિ હોય ત્યાં તો ધૂમાડો હોય કે ન પણ હેય. જેમ લાકડા છાણના અગ્નિમાં ધૂમાડે હેય પણ લોઢાના અગ્નિ માં ધૂમાડો ન હોય. તેમ અહિં સમ્યકત્વ હોય ત્યાં પ્રમાદિ ચિહૈ હોય અને ન પણ હોય, પણ પ્રમાદિ હેય ત્યાં સમ્યફ જરૂર હેય એટલે સાધન કે હેતું હોય ત્યાં સાધ્ય જરૂર હોય. હવે સાધન કાર સાધ્યને માનનારાને તો બાળક શી રીતે કહે છે સાધ્ય શિવાય સાધન હોતું નથી. નિયમ હોવા છતાં બાળકપણું કેમ ? પણ અમે એકલા લિંગ ધારાએ બાળક કહીએ છીએ એમ નહિં પણ દષ્ટિ પ્રધાને છે, એટલે શ્રેયાંસકુમાર એકલા દેખવા માત્રથી ઘન નથી