________________
પાંચમું ]
સદ્ધમપરીક્ષક અને અત્યંતર ચિન્હ હોય છે. તેમ અહિં બાલક તેનું નામ કે જે દેખવા માત્રથી સાધ્ય માને. તે બાહ્ય લિંગ દ્વારા જુએ, વિચાર કે પરીક્ષા ન જ કરે માટે બાલક. અહિં બાહ્ય લિંગ લેવું છે તે ધર્મ સાથે સંબંધવાળું નથી. મધ્યમ કે બુધ કેવી રીતે ધર્મને માનનારા હોય તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન ૬
આપણે જેલમાં કે મહેલમાં! શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીવોના ઉપકારાર્થે શક પ્રકરણની રચના કરતા થકા આગળ જણાવી ગયા કે “વાર પ્રતિક્રિઆ સંસારમાં જીવ સ્પર્શ, રસ, રૂપ, ગબ્ધ અને સારા શબ્દોવાળા પદાર્થોની પરીક્ષા કેઈ કાળથી કરતો આવ્યું છે. જ્યારે જ્યારે તિર્યંચ પંચેન્દ્રિય થયે કે સંપત્તિ પંચેન્દ્રિય મનુષ્ય થયો ત્યારે સારાસારા સ્પર્શદિને જ રહ્યો છે, પણ પિતાની તપાસ કરી નથી. દુનિયામાં આંખ રત્ન ગણાય પણ તે કમનસીબ ગણાય છે. કારણ તે આંખ આખા જગતને જુએ પણ પિતાને ન જોઈ શકે. પિતાની આંખમાં રતાશ હોય છતાં તે આરિસે લે તે જ જોઈ શકે, નહિં તે નહિં. હવે પિતાનું કાળું ધળું જે ન જોઈ શકે અને દુનિયાની તમામ પ્રત્યક્ષ થતી વસ્તુઓને જોઈ શકે છે તેથી આ જીવ, દરેક ભવમાં કમનસીબ રહ્યો. કારણ જન્મે ત્યારે
માં, મા", જરાક મોટો થયો ત્યાં “ગેડીયા,” અને તે પછી વ્યાપારમાં જેડા કે ગઠીયાને વિચાર્યા અને છેવટે કુટુંબકબીલામાં માચતાં યવત છેલ્લી ઘડીયે “હું જીવું” એ આશા રહે છતાં તે છવ પિતાને જેવાવાળો ન થયું. દરેક ભવમાં બીજી ત્રીજી ચીજોને
.
.
.