________________
૪૮
વ્યાખ્યાન
વાક્ય અનુપયોગી છે? તો ના, છે તો ઉપયાગી, પણ પ્રસંગે. ' કઈક આકસ્મિક પગે જીવહિંસા થાય ત્યારે પરિણામ સારા હતા તેથી કર્મબંધ થાય પણ ધમી જ ગણાય. હવે કોઈક જવને મારવાના હિસાબે વિષ આપ્યું પણ તેના શરીરમાં રોગ હતો અને તેથી બચી ગયો, પણ અહિં આકરિમક યોગે ભવ્ય છે, છતાં તે ધર્મ ન ગણાય, પણ કર્મબંધ જ ગણાય. આકસ્મિક માગે “કિયાએ કમ” અને પરિણામે બંધ" એ વાકય સર્વ જગે આગળ કરાય તે મુસ્લીમો ગાયની કતલ કરે તે પણ ધર્મ ગણાય. અહિં તેના પરિણામ તે ધર્મના ગણાય, છતાં ધર્મ ન જ ગણાય. તેમ ધાગાપંથીઓ બકરા કે જે ગધેડાના હેમે કરે, તેણી પરિણામ તે ધર્મના છે, છતાં તે ધમાં ન જ ગણાય. આવા વિચારો ઉપર ધારણ નહિં રાખવું પણ સમબુહિએ ધમને તપાસો. હવે જે નહિં તપાસીયે તો ફલ નહિં મળે ને ? ના. બુદ્ધિ ધર્મની સેવા છતાં એ પ્રમાણે વર્તવાથી ધર્મનો નાશ થશે. બીજી રીતે ધમની બુદ્ધિએ રહેલા છતાં ધર્મને નાશ ડગલે ને પગલે થશે તે કેવી રીતે બનશે ? ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજે બે દાખલા આપ્યા છે. તેમાં એક એ છે કે-કોષ્ટક રાજા મહારાજા છે. તે જંગલમાં ગયા છે. ત્યાં કોઇક ગરીબ ભૂખ્યા તરસ્ય ભટકતા હતા. તે ગરીબને સાધન માન્યું છે તેવામાં પેલે રાજા હતા તેને દેવો પણ તે મૂછાંગતા હતા. મને ભટકતાં ભટક્તાં એક વખત ગરીબને રાજાએ વાધવરૂથી બચાવ્યો. આંહ ગરીબ વિચાર કર્યો કે- જગતમાં અનાજ એ ખાવાની ચીજ ખરી પણ ઉપકાર તો વાળવાની ચીજ છે, ખાવાની નથી. હવે આ રાજને. ઉપકાર શી રીતે વાળું ? કારણ આ તો છે રાજા. હવે તેણે વિચાર કર્યો –કાઈક ભવિતવ્યતાએ આ રાજ પદભ્રષ્ટ થઈ ગરીબપણે જંગ લમાં રખડે અને હું રાજાની સ્થિતિમાં આવી તેને ઉપકાર કરે છે, સરખા ઉપકાર વળે. અહિં આવા વિચારવાળાને હિતચિંતક ગણવે ? જે કે દષ્ટિ તે ઉપકારની છે પણ ઉપકારની જગ્યા અહિ