________________
४४
ડિશક
[ વ્યાખ્યાન
વ્યાખ્યાન ૫ ધન, સ્ત્રી અને કુટુંબનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. બોના ઉપકારાર્થે અષ્ટક પ્રકરણને રચતાં થકા આગળ જણાવી ગયા કે “વાર ઉત્તિ ”િ આ સંસારમાં સામાન્યરીતે ચોરાસી લાખ છવાયોનિ કહેવાય, પણ ભ્રમણની અપેક્ષાએ ગણીએ તે સંખ્યાનો પાર નથી. સાત લાખ પૃથ્વીકાય કહ્યા પણ તેમાં કેટલી વખત આવ્યા તેનો પાર નથી. એ રાસી લાખ છવાયોનિ તે તે જતિની અપેક્ષાએ છે. સાત લાખ પૃથ્વી આદિ સ્થાનો છે તેવી રીતે અનંતી પુદ્ગલપરાવર્તાની સ્થિતિ સુધી રખડયો છે. રખડતાં રખડતાં કોઈક ભવિતવ્યતાને યોગે બાદરમાં યાવત ત્રસમાં પણ મનુષ્યપણું પંચેન્દ્રિય સંજ્ઞપણું યાવત ઉત્તમ કુળ આદિ સવ ભવિતવ્યતાએ આવ્યું પણ જેમ વરસાદનું કામ અનાજ પકવવાનું છે પણ રોટલો થઈ કેળિયો કરવાનું નહીં અર્થાત આગળ પ્રયત્ન ખાવાવાળાને જોઈએ તેમ અહીં પણ મનુષ્યપણું સુધીની લાયક સામગ્રીએ મૂકયા તે કેમ ભવિતવ્યતાનું હતું. હવે આપણું કામ છે તે શું ? મનુષ્યમાત્રને સિદ્ધાંત સુખની ઇચ્છા. કોઈ પણ સ્થિતિમાં જીવનું સાધ્ય સુખ જ હોય છે. કુટુંબ કે ધનનું સાધ્ય હોય તે પણ પરિણામ તે સુખ જ સરજાયેલું હોય છે. એટલે સાધ્ય સુખનું જ હોય. તે માને કેવી રીતનું ? ગળ્યું ખાતાં મુખ થાકી જાય તો ખારું કે તીખું ખાવાની ઈચ્છા થાય પણ આ સુખને બે ગવતાં અનંત કાળ વ્યતીત થવા છતાં તેના વળાવિયા તરીકે સાથે કોઇને ઇચ્છતો નથી. અરે ! લાગલાનટ સુખ ભે ગવવાની વોચ્છા કરે છે અર્થાત સુખને છેડે નથી. તેને આડે હાથ ન દેવાય, ભજન પાણીમાં તે આડે હાથ દેવાય. ટાઢ તાપને માટે આડે હાથ ખરે પણ સુખમાં આડે હાથ નથી તેવું સુખ જોઇએ-એટલે દુઃખ ન